સ્નેહે સમરવા શ્યામને, મળે રેણુ વૃંદાવન ધામ(Snehe samarva shyama ne)||સાંઝી ઉત્સવ#sanjhiutsav
Shyama Shyam darshan
0:00 / 0:00
સ્નેહે સમરવા શ્યામને, મળે રેણુ વૃંદાવન ધામ(Snehe samarva shyama ne)||સાંઝી ઉત્સવ#sanjhiutsav
1 133 просмотра · 1 дн. назад
Shyama Shyam darshan
14,8 тыс. подписчиков
1 133 просмотра · 1 дн. назад
|| શ્યામા_શ્યામ દર્શન ||
ધોળ : સ્નેહે સમરવા શ્યામને, મળે રેણુ વૃંદાવન ધામ...
સ્નેહે સમરવા શ્યામને,
મળે રેણુ વૃંદાવન ધામ રે,
શ્યામ શ્યામ સદા કહો...
વૃંદાવનની કુંજમાં કરે કેલિ,
રાધા સંગ શ્યામ રે...
શ્યામ શ્યામ સદા કહો...
શ્યામ સંગે શોભી રહી,
પીતવરણી રાધા ભામ રે...
શ્યામ શ્યામ સદા કહો...
મનમોહનનું મન હર્યું,
એવું રૂપ છે મન અભિરામ રે...
શ્યામ શ્યામ સદા કહો...
રસ પરવશ કીધા લાલને,
જાણે રસની રીત તમામ રે...
શ્યામ શ્યામ સદા કહો...
કુચ કળશ પર કચડી નાંખ્યો,
બાંધી વાળની લટથી કામ રે...
શ્યામ શ્યામ સદા કહો...
નેન સેનથી તન વિંધ્યુ,
મન વિંધ્યુ કરી કલગાન રે...
શ્યામ શ્યામ સદા કહો...
મોહન મૃગ વિંધ્યો બાણથી,
તાણીને ભ્રોંહ કમાન રે...
શ્યામ શ્યામ સદા કહો...
અંજન ફંદમાં ફંસી રહ્યા શ્યામ,
જઈ શકે ન બીજે ઠામ રે...
શ્યામ શ્યામ સદા કહો...
નકવેસરમાં ચિત્ત ચોંટ્યું,
હતું ચંચળ મીન સમાન રે...
શ્યામ શ્યામ સદા કહો...
અધરસુધાના પાનથી,
કરી લીધા છે શ્યામને આધીન રે...
શ્યામ શ્યામ સદા કહો...
અંગઅંગ રસ રંગમાં ,
થયા મગન સુંદર શ્યામ રે...
શ્યામ શ્યામ સદા કહો...
‘વ્યાસ’ સ્વામીનિ સુખ આપે ,
ઘણું ‘લાલ’ને આઠો જામ રે...
શ્યામ શ્યામ સદા કહો...
સ્નેહે સમરવા શ્યામને,
મળે રેણુ વૃંદાવન ધામ રે,
શ્યામ શ્યામ સદા કહો...
🙏🏻 Radhe Radhe 🙏🏻
• Welcome to our YouTube channel
"shyama Shyam Darshan"
• If you like our videos don't forget to write "Radhe Radhe" in the comment section.
• Like and subscribe to our channel @ShyamaShyamDarshan
Vrajnari chali chhe sanjhi poojava
Sanjhi utsav
Satsang bhajan
Pushtimarg
Pushtimargiy seva
Pushtimargiy pad-kirtan
Shreenathji dhol-kirtan
Ekadashi dhol-kirtan
Diwali bhajan
Radha Krishna bhajan
Hindola geet
Vivah khel geet
Tulsi Vivah geet
Pratham gaucharan Leela
Gopashtami darshan
Govardhan pooja darshan
Janmashtami utsav darshan-geet
Radha ashtami utsav darshan
Daan Leela darshan
Sanjhi darshan-geet
Nav Vilas geet
Pushtimargiy raas-garba
Shree yamunaji na garba
Sharad poonam maha raas
Rath yatra darshan
Diwali hatari darshan
Annkoot darshan
Chhappan bhog darshan
Panghat na dhol
Chiharan na dhol
Shitkal ghata darshan
Ushnkal darshan
Keri manorath
Kamal talai manorath
Naav manorath
Ganga dashara
Laddu Gopal Darshan
Nitya Lalan darshan
Ful malaji making at home
Gadi malaji making at home
Thakorji seva at home
#trendingbhajan #ekadashibhajan
#pushtimargiykirtan #radhakrishnabhajan #shreenathjidhol #satsangbhajan #sanjhiutsav #bhajankirtan