બ્રજનારી ચાલી છે સાંઝી પૂજવા રે (કિર્તન લખેલું છે) | લાઈક શેર સબ્સ્ક્રાઇબ
Shyam Kirtan Mandal
0:00 / 0:00
બ્રજનારી ચાલી છે સાંઝી પૂજવા રે (કિર્તન લખેલું છે) | લાઈક શેર સબ્સ્ક્રાઇબ
1 603 просмотра · 4 дня назад
Shyam Kirtan Mandal
4,94 тыс. подписчиков
1 603 просмотра · 4 дня назад
#kirtan #kirtanandbhajan #song #music
🙏🏻અમારી ઈચ્છા છે કે બધા વૈષ્ણવોને એ સંગ્રહ નો પુરતો લાભ મળે એટલે જ અમે બને ત્યાં સુધી તો દરરોજ એક ધોળ/ભજન/કિર્તન મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ બસ તમારા બધા વૈષ્ણવોનો સાથ સહકાર મળી રહે તેથી અમને અમારા આ પ્રયત્નોમાં વધુને વધુ પ્રોત્સાહન મળે બધા વૈષ્ણવોને વિનંતી છે કે અમારી ચેનલને સન્સ્ક્રાઇબ કરી બેલ આઈકોન દબાવો અને દરરોજ ચેનલ ની મુલાકાત લો જય શ્રી કૃષ્ણ🙏🏻
🌹🌹🌹🙏🏻🌹🌹🌹
બ્રજનારી ચાલી છે સાંઝી પૂજવા રે
થાળ પૂજનના કરમાં સુહાત
બ્રજનારી ચાલી છે સાંઝી પૂજવા રે
શુભ ઘડી મુહરત શુભ છે રે
શુભ દિવસને શુભ ઘણી રાત
બ્રજનારી ચાલી છે સાંઝી પૂજવા રે
ડોલે ચંચળ નારી ચપલા સામી રે
જેના ચંપાના ફુલરલા ગાત
બ્રજનારી ચાલી છે સાંઝી પૂજવા રે
ઘરઘરથી નારી બધી નીસરી રે
દીપ લીધા પોતાને હાથ
બ્રજનારી ચાલી છે સાંઝી પૂજવા રે
લાલ ઘોંઘી ના પ્રભુ સખી સાથમાં રે
બહુ નાયકની શું કરું વાત
બ્રજનારી ચાલી છે સાંઝી પૂજવા રે