Перейти к содержимому

લખેલુ છે 🌺વાહ સુપર ભજન... 🌺ગાયું ઉજમ બેન 🌺... હરિ નું ભજન તો મફત માં થાય 🌺

Dashama Bhajan Mandal ત્રાકલ

0:00 / 0:00

લખેલુ છે 🌺વાહ સુપર ભજન... 🌺ગાયું ઉજમ બેન 🌺... હરિ નું ભજન તો મફત માં થાય 🌺

3 797 просмотров · 3 дня назад
Dashama Bhajan Mandal ત્રાકલ
8,97 тыс. подписчиков
3 797 просмотров · 3 дня назад
રણુજાના રામ મારું ભજન સાંભળજો હુકમ કરો તો બાપા ભજન રૂડા થાય મારું ભજન સાંભળજો બાળપણમાં રમતું રે રમતા રમતા રમતા જીવ મોટો મોટો થાય મારું ભજન સાંભળજો પાટી પેન લઈને ભણવાને જાય ભણી ગણીને એ તો મોટો મોટો થાય મારું ભજન સાંભળજો ડિગ્રી મેળવી ડોક્ટર થાય ગરીબોના પૈસે એ તો બંગલા બાંધી જાય મારું ભજન સાંભળજો લાડીને કોડે એ તો પરણવાને જાય પરણા પછી એ તો મા બાપ ભૂલી જાય મારું ભજન સાંભળજો બંગલાને મોટરમાં ફરવાને જાય દેવના દ્વારે એ તો કોઈ દી ન જાય મારું ભજન સાંભળજો સાધુ સંતને દાનનો દેવાય ચોર આવે ત્યાં બધું લૂંટી જાય મારું ભજન સાંભળજો સારા કામોમાં રૂપિયો ન વપરાય જુગાર રમે ત્યાં તો બધું હારી જાય મારું ભજન સાંભળજો 40 50 વર્ષ પૂરા થાય ઘરમાં પછી એની કિંમતનો થાય મારું ભજન સાંભળજો એક કોરના ખૂણામાં ખાટલો ઢળાય દવાની બાટલી ને માટલી મુકાય બાટલીની સાથે એ તો વાતો કરતો જાય મારું ભજન સાંભળજો બોલવા જાય ત્યાં તો દીકરા ખીજાય વવવારોની સામે નો રે બોલાય મારું ભજન સાંભળજો થાક્યોને પાક્યો જીવ મંદિરે જાય જમવાના ટાઈમ પહેલા ઘરે ના અવાય મારું ભજન સાંભળજો માણસની જિંદગી આમ પૂરી થાય રૂપિયો હોય તો પુણ્ય દાન કરાય મારું ભજન સાંભળજો સાચા સંતો સાનમાં કઈ જાય હરિનું ભજન મફતમાં થાય મારું ભજન સાંભળજો રણુજાના રામ મારું ભજન સાંભળજો ━━━━━━━━━━━━━━━━━━━━━━