Перейти к содержимому

સાસુ નણદી બોલે કડવા વેણ😡આજે ઉગતા સૂર્યને બેની તારે નમવું 😔પડશે bridal wedding song Gujarati લગ્નગીત

Rajni Voice Gujarati

0:00 / 0:00

સાસુ નણદી બોલે કડવા વેણ😡આજે ઉગતા સૂર્યને બેની તારે નમવું 😔પડશે bridal wedding song Gujarati લગ્નગીત

31 665 просмотров · 10 месяцев назад
Rajni Voice Gujarati
29,4 тыс. подписчиков
31 665 просмотров · 10 месяцев назад
સાસુ નણદી બોલે કડવા વેણ😡આજે ઉગતા સૂર્યને બેની તારે નમવું 😔પડશે bridal wedding song Gujarati લગ્નગીત Other channel link 👇    / @ભક્તિમાંલીલાલેરછે   નમસ્તે મિત્રો ! Rajni voice Gujarati( રજની વોઈસ ગુજરાતી) ચેનલ માં આપનું સ્વાગત છે આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં લખીને કેજો વિડીયો કેવો લાગ્યો છે.બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 #સવાશેરમાટીમેંતોહોંશેમંગાવી #રક્ષાબંધનનાભજન #ramnavamispecial #rajnivoicegujarati #ભક્તિમાંલીલાલેરછે @ભક્તિમાંલીલાલેરછે #bhajan #kirtan #satsang #gujaratibhajan #krishnabhajan #krishnasong #prabhatiya #santvani #gujarat #newkirtan #newbhajan #garba #gujarati #ramjibhajan #shivjibhajan #hanumanJibhajan #hanumanchalisa #matajibhajan #bhagwatgeetagujarati #gujaratisong આજે ઉગતા સુર્યને બેની તારે નમવું પડશે હે કુળદેવી રાખે તારી લાજ ઉગતા સુર્યને બેની તારે નમવું પડશે આજે ચાર ચાર મંગળ મારા વીરા વિના વીતશે નથી મારે જવતલ નો હોમનાર ચાર ચાર મંગળ મારા વીરા વિના વિતશે આજે ઉગતા સુર્યને બેની તારે નમવું પડશે હે કુળદેવી રાખે તારી લાજ ઉગતા સુર્યને બેની તારે નમવું પડશે આજે સાસરીયામા સાસુ મુજને મેણલા બોલે નણંદલ બોલે કડવા વેણ સાસરિયામા સાસુ મુજને મેલણા બોલે આજે ઉગતા સુર્યને બેની તારે નમવું પડશે હે કુળદેવી રાખે તારી લાજ ઉગતા સુર્યને બેની તારે નમવું પડશે આજે મામા રે મોસાળ મારે કોઈ રે નથી નથી મારે મામેરા નો પુરનાર આજે ચાર ચાર મંગળ મારા મામા વિના વીતશે આજે ઉગતા સુર્યને બેની તારે નમવું પડશે હે કુળદેવી રાખે તારી લાજ ઉગતા સુર્યને બેની તારે નમવું પડશે આજે કાકા કુટુબ મારે કોઈ રે નથી નથી મારે માંડી જાયો વીર ચાર... આજે ચાર ચાર મંગળ મારા કાકા વિના વીતશે આજે ઉગતા સુર્યને બેની તારે નમવું પડશે હે કુળદેવી રાખે તારી લાજ ઉગતા સુર્યને બેની તારે નમવું પડશે આજે ત્રણસો ને સાંઠ ગાંવ મારુ સાસરુ ત્યા મારી કોણ લે સંભાળ વીરા રે વીના હુ તો દુખીયારી રે આજે ઉગતા સુર્યને બેની તારે નમવું પડશે હે કુળદેવી રાખે તારી લાજ ઉગતા સુર્યને બેની તારે નમવું પડશે આજે સાસરીયામા રેવુ અતિઘણુ દોયલું રે કોને કરુ દુખળાની વાત રે સાસરિયામા રેવુ અતિઘણુ દોયલુ રે આજે ઉગતા સુર્યને બેની તારે નમવું પડશે હે કુળદેવી રાખે તારી લાજ ઉગતા સુર્યને બેની તારે નમવું પડશે જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏 ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.