Перейти к содержимому

દીકરીનું આ ગીત સાંભળીને ધ્રુશકે ધ્રુશકે રોઈ 😥 પડશો bridal bidai wedding song lagan geet

Rajni Voice Gujarati

0:00 / 0:00

દીકરીનું આ ગીત સાંભળીને ધ્રુશકે ધ્રુશકે રોઈ 😥 પડશો bridal bidai wedding song lagan geet

7 880 просмотров · 8 месяцев назад
Rajni Voice Gujarati
29,4 тыс. подписчиков
7 880 просмотров · 8 месяцев назад
દીકરીનું આ ગીત સાંભળીને ધ્રુશકે ધ્રુશકે રોઈ 😥 પડશો bridal bidai wedding song lagan geet Other channel link 👇    / @ભક્તિમાંલીલાલેરછે   #એકબિંદુનાબનાવ્યારૂડાપૂતળારે #ફટાણા #rajnivoicegujarati #ભક્તિમાંલીલાલેરછે @ભક્તિમાંલીલાલેરછે #bhajan #kirtan #satsang આખું ભજન લખેલું છે 👇 એક બિંદુ ના બનાવ્યા રૂડા પૂતળા રે તેમાં પરોવ્યા છે પ્રભુજીએ પ્રાણ દીકરી માન કે સન્માન નથી માંગતી રે દીકરો જન્મે ત્યારે પેંડા સો વેચતા રે દીકરી જન્મે ત્યારે આંસુડાની ધાર દીકરી માન કે સન્માન નથી માગતી રે પાપા પગલી પાડી કાલું ઘેલું બોલતી રે પાંચ વર્ષની થઈને નિશાળે ભણવા જાય દીકરી માન કે સન્માન નથી માગતી રે સોળ વર્ષની થઈ દીકરીને તેની સગાઈ કરી રે સતર વર્ષે ચાલી સાસરિયા ને ઘેર દીકરી માન કે સન્માન નથી માગતી રે દાદા આશિષ આપે દીકરીને વિનવે રે રાખજે તારા પિયરિયા ની લાજ દીકરી માન કે સન્માન નથી માગતીરે માતા પાલવ પાથરી વેવાણ ને વિનવે રે તમે સાંભળો મારા લાખેણા વેવાણ મારુ પાંખ વિનાનું પંખીડું તમે પાળજો રે કોઈ દિન સુતા જાગતા વેલા મોડું થાય તો રે નવા બોલજો અવળા સવળા વેણ મારો પાંખ વિનાનું પંખીડું તમે પાળજો રે લાડકી હતી ને વળાવી મેં તો સાસરે રે એને દીકરી માની કરજો જતન મારું પાંખ વિનાનું પંખીડું તમે પાળજો રે જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏 ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.