06 APRIL 2021 JET NEWS DAMAN
JET NEWS DAMAN
0:00 / 0:00
06 APRIL 2021 JET NEWS DAMAN
5 971 просмотр · 5 лет назад
JET NEWS DAMAN
39 тыс. подписчиков
5 971 просмотр · 5 лет назад
01:08 સચિન વાઝેની મહિલા મિત્રના નામે રજિસ્ટર્ડ સ્પોર્ટસ બાઈક દમણથી જપ્ત કરાઇ; NIA દ્વારા મીના જ્યોર્જની ધરપકડ બાદ થઇ કાર્યવાહી
02:57 દમણમાં એક સાથે 15 કેસ આવ્યા બાદ કોરોનાના કેસ વધતા રાત્રી કર્ફ્યૂમાં 3 કલાકનો વધારો, આજથી સાંજે 8 થી સવારે 6 સુધી કર્ફ્યૂ
04:13 પાતલીયા ચેકપોસ્ટ પર એક નંબર વગરની કારમાં દારૂનો જથ્થો ભરીને જતા નવસારીના હેડ કોન્સ્ટેબલની પારડી પોલિસે કરી ધરપકડ
05:58 સેલવાસ પોલીસની પ્રશંસનીય કામગીરી, નરોલી બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપીની એક જ મહિનામાં ચાર્જશીટ તૈયાર કરી
08:24 અમદાવાદ તરફ જતી લકઝરી બસો તલવાડાથી ફંટાઈને મલાવ રેલવે ફાટક થઈને ભીલાડ પહોચી રહી છે, તંત્ર પગલાં ભરે તે જરૂરી
09:37 સેલવાસ ઇન્દિરા નગરમાં પુતળા દહનના કાર્યક્રમને રોકવાના પ્રયાસમાં પોલીસ સાથે થયેલા ઘર્ષણ પ્રકરણમાં સાત ઈસમોની ધરપકડ
15:15 દમણની એન્કર પાનાસોનિક કંપનીમાં કોવિડ વેક્સિનેશન કેમ્પનું કરવામાં આવ્યું, જેમાં 45 થી વધુ વયના કર્મચારીઓએ મુકાવી રસી
19:05 રોટરી ક્લબ ઓફ વાપી અને આરતી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રોફેલ કોલેજ ખાતે 'રોટરી-આરતી' ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરને ફરી ખુલ્લું મુકાયું
જેટ ન્યૂઝ દમણ
સમગ્ર વલસાડ જિલ્લો અને બંને સંઘપ્રદેશોના તમામ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારું યુટ્યુબ ચેનલ / @jetnewsdaman
અમારું Email : jetnews.daman@gmail.com