BEST Ramayan kirtan - રામાયણ નો અદ્ભુત પ્રસંગ 🙌 🥰 (લખેલું છે) |સીતાજીને વનમાં તરસ લાગી | RAMSITA
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
0:00 / 0:00
BEST Ramayan kirtan - રામાયણ નો અદ્ભુત પ્રસંગ 🙌 🥰 (લખેલું છે) |સીતાજીને વનમાં તરસ લાગી | RAMSITA
56 090 просмотров · 1 год назад
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
114 тыс. подписчиков
56 090 просмотров · 1 год назад
Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
રામને લક્ષ્મણ ને સાથે સીતા
ત્રણેય ચાલ્યા વનને વાટ
સીતા કહે રામ સાંભળોને વાત
અમને લાગી બવ તરસ
વૈશાખી ઉનાળાના વાયરા વાય
વનમાં પાણી ક્યાંથી હોઈ
હિંમત રાખીને તમે ચાલો સીતા
હમણાં સરોવરે પોહચી જાસુ
નઈ રે ચલાય રામ નઈ રે ચલાય
પાણી વિનાનું કેમ ચલાય
હોઠ સુકાય મારા કંઠ સુકાય
પાણી વિનાનું કેમ રેવાય
હાલીને હાલી સીતા થાકી રે જાય
અધવચ્ચે સીતા બેસી રે જાય
રામ ને લક્ષ્મણ મનમાં મુંજાય
હજી સરોવર છેટા દેખાય
મોર ને ઢેલ બેય બેઠા છે ઝાડ
રામ લક્ષ્મણી સાંભળે રે વાત
મોર કહે ઢેલ સાંભળોને વાત
રામને સંકટ પડ્યા છે આજ
નાચીને નાચીને ભલે થાકી જવાય
સીતા ને સરોવર પોહચાડી દઈએ
મોર ને ઢેલ બેય નીચે ઉતર્યા
સીતા પકડવા ને ઉભા થયા
મોરને ઢેલ બેય નાચવા લાગ્યા
સીતાજી પાછળ ચાલવા લાગ્યા
નાચી નાચીને મોર થાકી ગયા
સીતા સરોવરે પોહચી ગયા
રામને મનમાં આનંદ થાય
પંખીડાની બુદ્ધિ કેવી કેવાય
મોર ને ઢેલ બેય મારણ પામ્યા
રામ ને લક્ષ્મણ સામે હાથ જોડ્યા
રામ કહે તમારી સદગતી થાય
તમારો ઉપકાર કદી ન ભુલાય
કૃષ્ણ અવતરમાં હું પેરિશ મુંગટ
તમારું પીછું પેલા ધરીશ
વેન કેરા મોરલાને ને મારશે કોઈ
બ્રહ્મ હત્યા ના લાગશે રે પાપ
છેલ્લી ઘડીએ જે બોલશે રામ
એને રે આવે મારા રામના વિમાન
#viralsong #bholanath #ganpati #ram #sitaram #mahadev #shiva #somnath #mahakal #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama