પ્રાઇવેટ જમીન માપણી માન્ય છે કે નહીં? | Private Land Survey Rules | DILR vs Private
The Law Time и Adv Ladhes_Thakor
0:00 / 0:00
પ્રાઇવેટ જમીન માપણી માન્ય છે કે નહીં? | Private Land Survey Rules | DILR vs Private
27 332 просмотра · 8 месяцев назад
The Law Time и Adv Ladhes_Thakor
27 332 просмотра · 8 месяцев назад
નમસ્કાર ખેડૂત મિત્રો અને જમીન માલિકો,
ગુજરાતમાં જમીન માપણીને લઈને ઘણા પ્રશ્નો થતા હોય છે, જેમ કે: શું પ્રાઇવેટ સર્વેયર પાસે કરાવેલી માપણી કોર્ટમાં ચાલે? સરકારી માપણી અને પ્રાઇવેટ માપણી વચ્ચે શું તફાવત છે?
#GujaratLandSurvey #JaminMapni #DILR #LandRecords #GujaratFarmers #PrivateSurvey #RevenueDepartment #LegalTipsGujarat
આજના વિડિઓમાં આપણે આ વિષય પર વિગતવાર ચર્ચા કરી છે:
✅ પ્રાઇવેટ માપણી ક્યારે કરાવી શકાય?
✅ શું પ્રાઇવેટ માપણીનો રિપોર્ટ 7/12 માં ચઢાવી શકાય?
✅ સરકારી માપણી (DILR) ની પ્રક્રિયા શું છે?
✅ હદ વિવાદ વખતે કઈ માપણી વધુ મજબૂત ગણાય?
✅ પ્રાઇવેટ માપણીના ફાયદા અને મર્યાદાઓ.
જો તમે જમીન ખરીદવા માંગતા હોવ અથવા હદ બાબતે કોઈ ગૂંચવણ હોય, તો આ વિડિઓ અંત સુધી જોજો.
વિડિઓ હાઇલાઇટ્સ
સરકારી vs પ્રાઇવેટ માપણી
પ્રાઇવેટ માપણી ક્યારે કામ લાગે?
ETS અને નવી ટેકનોલોજીનો ઉપયોગ
કોર્ટ કેસમાં કઈ માપણી માન્ય?
ખેડૂતો માટે ખાસ સલાહ
📌 મહત્વની લિંક્સ :-
સરકારી માપણી માટે ઓનલાઇન અરજી : https://iora.gujarat.gov.in
તમારા ગામના જમીન રેકોર્ડ જોવા માટે : https://anyror.gujarat.gov.in
વિડિઓ પસંદ આવે તો Like કરજો, ચેનલને Subscribe કરજો અને અન્ય મિત્રો સાથે Share કરજો.
Gujarat Land Survey, Private Jamin Mapni, DILR Gujarat, Jamin Mapni Rules, Gujarat Revenue Department, Land Measurement Rules Gujarat, Private Surveyor vs DILR, Jamin na Naksha, 7/12 land records Gujarat શું પ્રાઇવેટ માપણી માન્ય છે, જમીન માપણી કેવી રીતે કરાવવી, ખેતરની માપણી માટેની અરજી, How to apply for land survey in Gujarat, Legal validity of private survey in Gujarat, Jamin na had vivad, ખેતરના સેઢાનો વિવાદ, DILR Mapni fee Gujarat Land Dispute, Gujarat Farmers, Revenue Law, i-ORA Gujarat, AnyRoR, Land Survey Technology, ETS Survey Gujarat