ઉકળતા પાણીમાં શેકેલા ચણા નાખી મોઢામા પાણી લાવી દે તેવી રેસીપી/ રોટલીની પણ જરૂર નહી રહે/ Chana Recipe
Disha's delicious dishes
0:00 / 0:00
ઉકળતા પાણીમાં શેકેલા ચણા નાખી મોઢામા પાણી લાવી દે તેવી રેસીપી/ રોટલીની પણ જરૂર નહી રહે/ Chana Recipe
6 679 просмотров · 1 день назад
Disha's delicious dishes
151 тыс. подписчиков
6 679 просмотров · 1 день назад
ઉકળતા પાણીમાં શેકેલા ચણા નાખી મોઢામા પાણી લાવી દે તેવી રેસીપી/ રોટલીની પણ જરૂર નહી રહે/ Chana Recipe
ઉકળતા પાણીમાં ચણા અને પનીર નાખી બનાવ્યું એકદમ નવું અને ટેસ્ટી પનીરનું શાક 😋 આ શાક એટલું સ્વાદિષ્ટ બને છે કે મોઢામાં પાણી આવી જશે. ખાસ વાત એ છે કે આ પનીરનું શાક તમે ભાત સાથે પણ ખાઈ શકો છો એટલે રોટલીની પણ જરૂર નહીં રહે.
ઘરે બધાએ ખાઈને કહ્યું એકદમ જોરદાર ટેસ્ટી અને એકદમ નવી જ ટેસ્ટ છે. બપોરના જમવામાં કે રાતના ડિનરમાં જ્યારે રોટલી બનાવવાનું મન ન હોય ત્યારે ભાત સાથે આ પનીર ચણાનું શાક બેસ્ટ ઓપ્શન છે. ઓછા તેલ મસાલામાં પણ હોટલ જેવો સ્વાદ આવશે. એકવાર આ રીતે પનીરનું શાક બનાવશો તો બધા તમારી રસોઈના વખાણ કરશે.
વિડીયો ગમ્યો હોય તો LIKE 👍 કરો, ફેમિલી અને મિત્રો સાથે SHARE કરો અને આવી જ નવી રેસીપી માટે ચેનલને SUBSCRIBE કરીને બેલ આઈકન 🔔 દબાવવાનું ભૂલશો નહીં.
ukalta pani ma paneer nu shaak, chana paneer recipe, paneer nu shaak recipe in gujarati, paneer chana recipe, paneer recipe for rice, bhat sathe khavanu shaak, roti vagar nu shaak, paneer ki sabji, chana paneer ki sabji, dinner recipe, lunch recipe, gujarati paneer recipe, new paneer recipe, dhaba style paneer, restaurant style paneer chana, easy paneer sabzi, paneer curry recipe
#paneernushaak #chanapaneer #paneerrecipe #gujaratirecipe #paneerkisabzi #chana paneer curry #ukaltapanimashak #bhatsathenushaak #dinnerrecipe #lunchrecipe #newpaneerrecipe #paneerchana #gujaratisabzi #tastyrecipes