💐 શબરી.. અધોર વન માઁ ઝૂંપડી બનાવી.. લખેલુ છે #satsang bhajan @geeta_patel930
Sakhi Mandal Umalla
0:00 / 0:00
💐 શબરી.. અધોર વન માઁ ઝૂંપડી બનાવી.. લખેલુ છે #satsang bhajan @geeta_patel930
550 просмотров · 6 дней назад
Sakhi Mandal Umalla
19,6 тыс. подписчиков
550 просмотров · 6 дней назад
કુમકુમ પગલે પધારો મારા રામ આવીને પૂરો મારા હૈયા કેરી હામ
અઘોર વનમાં ઝુપડી બનાવી
એમાં રહે છે એક ભીલડી નાર
આવીને પૂરો......
કુમ કુમ પગલે પધારો.....
વહેલી સવારે શબરી આંગણીયા વડાવે
ફૂલડાની કેડીઓ બનાવે મારા રામ આવીને પૂરો......
કુમ કુમ પગલે પધારો.....
આજુબાજુમાં રૂડા તુલસીના વન છે
વચમાં છે એક એવું બોરડીનું ઝાડ
આવીને પૂરો......
કુમ કુમ પગલે પધારો.....
વહેલી સવારે શબરી બોર વીણી લાવે
હારતા ને ફરતા રામ લક્ષ્મણ આવ્યા
મીઠા મીઠા બોર આરોગે મારા રામ
આવીને પૂરો મારા......
કુમ કુમ પગલે પધારો.......
નવધા ભક્તિ આપીને શબરીને ઉધારી
વિમાને બેસીને શબરી વૈકુંઠ જાય
આવીને પૂરો......
કુમ કુમ પગલે પધારો મારા રામ........
💐💐