રામાપીર મારે ઘરે આવો ને | તમે આવો તો આનંદ થાય મારે ઘરે આવો ને| Ramdevpir Bhajan 2026|Hansaben Poriya
હંસાબેન પોરિયા
0:00 / 0:00
રામાપીર મારે ઘરે આવો ને | તમે આવો તો આનંદ થાય મારે ઘરે આવો ને| Ramdevpir Bhajan 2026|Hansaben Poriya
11 891 просмотр · 2 месяца назад
હંસાબેન પોરિયા
38,3 тыс. подписчиков
11 891 просмотр · 2 месяца назад
રામાપીર મારે ઘેર આવો ને, Ramapir Mare ghare Aavo Ne, tame aavo to aanand thay ,Ramdevpir bhajan, Ramapir bhajan, Gujarati bhajan, Gujarati kirtan, Ramapir song, Ramdevpir song, Jay Ramapir, Baba Ramdevpir, Gujarati devotional song, Gujarati bhakti geet, Ramapir na bhajan, Ramdevpir na bhajan, Hansaben Poriya, Gujarati satsang, Gujarati lok bhajan, Ramapir kirtan, New Gujarati bhajan 2026, Bhakti song Gujarati
#hansaben #hansabenporiya #satsang #dhun
#Ramapir #Ramdevpir #RamapirBhajan #RamdevpirBhajan #GujaratiBhajan #GujaratiKirtan #GujaratiBhakti #Bhajan #Kirtan #Devotional #BhaktiSong #RamapirSong #RamdevpirSong #JayRamapir #RamapirStatus #GujaratiDevotional #Bhakti #HansabenPoriya #GujaratiSong #TrendingBhajan
રામાપીર મારે ઘેર આવો ને
તમે આવો તો આનંદ થાય મારે ઘેર આવો ને
રામાપીર મારે ઘેર આવો ને
મેં તો સુતારી બોલાવી બાજોઠ તૈયાર કર્યા
તમે પાટે પધારો રામાપીર મારે ઘેર આવો ને
મેં તો દરજીડો બોલાવી ઘોડીલા તૈયાર કર્યા
ઘોડીલા ખેલવાને આવો રામાપીર મારે ઘેર આવો ને
રામાપીર મારે ઘેર આવો ને
તમે આવો તો આનંદ થાય મારે ઘેર આવો ને
મેં તો સુતારી બોલાવી ભાલા તૈયાર કર્યા
તમે નેજા ફરકાવો રામાપીર મારે ઘેર આવો ને
રામાપીર મારે ઘેર આવો ને
તમે આવો તો આનંદ થાય મારે ઘેર આવો ને
મેં તો ચોખલીયા મંગાવી દેગુ તૈયાર કરી
તમે જમવા પધારો રામાપીર મારે ઘેર આવો ને
રામાપીર મારે ઘેર આવો ને
તમે આવો તો આનંદ થાય મારે ઘેર આવો ને
રામાપીર મારે ઘેર આવો ને