કેમ ડોનલ્ડ ટ્રમ્પના ટાર્ગેટ પર છે આ મુસ્લિમ મહિલા?
I am Gujarat
0:00 / 0:00
કેમ ડોનલ્ડ ટ્રમ્પના ટાર્ગેટ પર છે આ મુસ્લિમ મહિલા?
6 239 просмотров · 18 часов назад
I am Gujarat
170 тыс. подписчиков
6 239 просмотров · 18 часов назад
અમેરિકન મીડિયામાં આજકાલ ઈલ્હાન ઓમર નામની એક મુસ્લિમ ડેમોક્રેટિક નેતાનું નામ ખાસ્સું ચર્ચામાં છે, ડોનલ્ડ ટ્રમ્પ તો તેની સિટીઝનશિપ પાછી ખેંચી લઈ તેને ડિપોર્ટ કરી દેવાની વાતો કરી રહ્યા છે અને મિડટર્મ ઈલેક્શન વખતે જ આ મહિલા પર ફેડરલ એજન્ટ્સ ભીંસ વધારી રહ્યા છે. ઈલ્હાન ઓમર નામની આ મિનેસોટાથી ડેમોક્રેટિક પાર્ટીની રિપ્રઝેન્ટેટિવ છે અને તેના વોશિંગ્ટન ડીસી સ્થિત મકાનમાં હજુ સોમવારે જ ફેડરલ એજન્ટ્સે રેડ કરી હતી. ઈલ્હાન ઓમરના કેટલાક ફેમિલી મેમ્બર્સને કોર્ટમાં હાજર થવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. વોલસ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટ અનુસાર ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ઈલ્હાનને ડીનેચરલાઈઝ કરવાની કાર્યવાહી હાથ ધરવાની તૈયારીમાં છે.