🌼આઘા રહો ને નંદ લાલજી રે 🌼 Kan Gopi nu kirtan||Krishna bhajan||
new Bhajan kirtan ved smit
0:00 / 0:00
🌼આઘા રહો ને નંદ લાલજી રે 🌼 Kan Gopi nu kirtan||Krishna bhajan||
26 833 просмотра · 1 год назад
new Bhajan kirtan ved smit
74,1 тыс. подписчиков
26 833 просмотра · 1 год назад
🌼આઘા રહો ને નંદ લાલજી રે 🌼 Kan Gopi nu kirtan||Krishna bhajan||
🌺 bhajan nu lyrics 🌺
મહીની મટુકી મારી સાંકડી રે લોલ
ઝાઝા ગોરસ નવ સમાય જો
આઘા રહો ને નંદ લાલજી રે લોલ
સરખી સાહેલડીના સાથ માં રે લોલ
પકડો ના મારી બાંહ જો... આઘા...
જાવા દિયો ને તડકો તપે રે લોલ
મારા ગોરસ ખાટા થાય જો... આઘા...
જઈને કહું રે બાબા નંદને રે લોલ
ખીજાય જશોદાજી માત જો... આઘા...
કોઈ ગોરી ને કોઈ સાવરી રે લોલ
કોઈ બાળક બહુ અકળાય જો... આઘા...
કુમુદિના કિશોર તમે ના ડરો રે લોલ
છોડી ઘેરો પરાઈ નાર જો... આઘા...
મહીની મટુકી મારી સાંકડી રે લોલ
ઝાઝા ગોરસ નવ સમાય જો..
🌼🌼🌼🌼🌼🌼
Gujarati kirtan
Krishna na kirtan
kanuda na Bhajan
kanuda na kirtan
bhajan kirtan
mahila mandal na kirtan
રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
મારી ચેનલમાં તમે તમારી રુચિ પ્રમાણે ના ભજન ના વિડીયો જોઈ શકો તે માટે પ્લેલિસ્ટ બનાવેલ છે.
🔹🔹🔹🔹 કૃષ્ણ ભજન 🔹🔹🔹🔹
👇
• 🙏 કૃષ્ણ ભજન 🙏
🙏 રામનાં ભજન 🙏: • 🙏 રામનાં ભજન 🙏
Mahadev na kirtan.bhajan: • Mahadev na kirtan.bhajan
🙏 માં - બાપનાં ભજન 🙏: • 🙏 માં - બાપનાં ભજન 🙏
🙏 ગણપતિ બાપ્પાના કિર્તન 🙏: • 🙏 ગણપતિ બાપ્પાના કિર્તન 🙏
#mahila_mandal
#Satsang_mandal
#krishna_bhajan
#mahila_satsang_mandal
#New_bhajan_kirtan_ved_Smit
#ગુજરાતી_કીર્તન
#કીર્તન_મંડળ
#bhajan_mandal
#પરંપરાગત_કીર્તન
#કૃષ્ણભજન
#કીર્તન
#satsang_bhajan
#bhajan_kirtan
#krishna_kirtan
#આઘા_રહોને_નંદ_લાલજીરે_લોલ