Gujarati kirtan - તારા દેહમાં બેઠા ભગવાન(લખેલું છે)| tara dehma | TRENDING GUJARATI KIRTAN
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
0:00 / 0:00
Gujarati kirtan - તારા દેહમાં બેઠા ભગવાન(લખેલું છે)| tara dehma | TRENDING GUJARATI KIRTAN
24 637 просмотров · 1 г. назад
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
114 тыс. подписчиков
24 637 просмотров · 1 г. назад
Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
તારા દેહમાં રે બેઠા ભગવાન
બહાર શું શોધી રહ્યો
તારી અંદર બેઠો છે ભગવાન
બહાર શું ગોતી રહ્યો રે
તારા જીવનનું રાખે એ ધ્યાન ..
તારા મનડાને મંદિર બનાવી દેજે
તારા દેહને ગોકુળિયું તું માની લેજે
વાતું સંતો ભક્તો ની તું માન ....
તારા શરીર નું કામ બધું પ્રભુ કરે
પછી શા માટે માયામાં કૂટે ને મરે
તારા આતમનું સંભાળ સુકાન ....
તને ખોટી રખડવાની ટેવ પડી
કહે મોહિની સંતાપે શાંતિ મળી
કરો દીવડા પ્રગટાવી આતમજ્ઞાન ...
#krishna #devotionalsong #gujaratikirtan #kirtanbhajan #krishnakirtan #gujarati #shyambhajan #radhakrishna #radhekrishnabhajan #krishnalove #krishnavani #gujaratisong #godsongs #radhekrishna #radheshyam #radharani #mahilamandal #satsang_bhajan #satsang_world #satasang #newkirtan #newkirtan2025 #trendingsong #trending