Перейти к содержимому

કરીયાવર મા નોતી રાખી ખામી 👇લખેલુ #bhajansong #song#trending||મનીષાબેન સાંખટ|| i khodiyar official

i khodiyar official

0:00 / 0:00

કરીયાવર મા નોતી રાખી ખામી 👇લખેલુ #bhajansong #song#trending||મનીષાબેન સાંખટ|| i khodiyar official

16 645 просмотров · 4 нед. назад
i khodiyar official
43,7 тыс. подписчиков
16 645 просмотров · 4 нед. назад
ધન્ય ધન્ય નરસૈયા તારી ભક્તિ રે તારો ધન્ય થયો અવતાર ધન્ય તારી ભક્તિ રે તારા પિતાજીનું શ્રાદ્ધ જ્યારે આવ્યું રે તારી મોટી ભાભી એ મેણાં મારાં રે વાલે ભાંગી નાખ્યો ભાભીજી નો વટ ધન્ય તારી ભક્તિ રે તારા પિતાજીનું શ્રાદ્ધ વાલે નાખ્યું રે વાલે નાગરો ની નાત ને જમાડી રે તારા પિતાજી નો કર્યો ઉધાર ધન્ય તારી ભક્તિ રે જ્યારે નાગરોએ પૂરો તને જેલમાં રે મારો વારો કેદારો લઈને આવ્યા રે વાલે જેલમાં પહેરાવી દીધા હાર ધન્ય તારી ભક્તિ રે જ્યારે કુંવરબાઈ ના મામેરા તારી આવ્યા રે ત્યારે સાસુએ ભિખારીના મેણાં માર્યા રે વાલે મામેરામાં નહોતી રાખી તાણ ધન્ય તારી ભક્તિ રે જ્યારે શામળિયાના લગ્ન આવ્યા રે ત્યારે નાગરોએ મેણાં માર્યા રે વાલે જોડી દીધી ઝાડેરી જાન ધન્ય તારી ભક્તિ રે જેથી નાગરો એ હૂંડી આપી લખવા રે ત્યારે પ્રભુને તે ભાવે પોકાર્યા રે વાલે હૂંડી સ્વીકારી હાથો હાથ ધન્ય તારી ભક્તિ રે મેતા નરસિંહના સ્વામી પ્રભુ શામળા રે એના ભક્તો ના કર્યા આવા કામ ધન્યતા ભક્તિ રે. 🌷🙏🙏🙏🌷