Перейти к содержимому

અમર પુષ્પો આપ્યા કીર્તન લખેલુ 👇#bhajansong #song#trending ||મનીષાબેન સાંખટ || i khodiyar official

i khodiyar official

0:00 / 0:00

અમર પુષ્પો આપ્યા કીર્તન લખેલુ 👇#bhajansong #song#trending ||મનીષાબેન સાંખટ || i khodiyar official

12 766 просмотров · 5 дней назад
i khodiyar official
43,4 тыс. подписчиков
12 766 просмотров · 5 дней назад
તારો અજબ ભર્યો દરબાર જય હો અલખધણી તારો મહિમા અપરંપાર જય હો અલખધણી દ્વારકા થી વાલો ઠાકોર આવ્યા અમર ડાલી ના પુષ્પરે આપ્યા રાજા અજમલ ને દીધા વરદાન જય હો અલખધણી વાલો અજમલ જીના ઓરડે રે વાલા વાંઝીયા ના મેણાં એના રે ભાંગ્યા એના પારણીયા પોઈઠા નાના બાળ જય હો અલખધણી હવાલે કંકુ કેરી પગલીઓ પાડી વાલે ઉકળતી દેગ ઉતારી એના પરસાનો નહિ પાર જય હો અલખધણી વાલા અગિયારસ નો મહિમા મોટો વાલે ભેરવા ને ભોમા ભંડાર્યો વાલે ઉતારો ભૂમિ કેરો ભાર જય હો અલખધણી વાલો બીજ કેરા પાઠ પૂરતા વાલો નો કેળા નેજા ચડાવતાં નવે ખંડમાં પડે નિશાન જય હો અલખધણી વાલો પોકરણ ગઢમાં પોતે બીરાજે વાલા ને લીલા ઘોડાને લીલા નેજા એવા લીલુડે થયા અસ્વાર જય હો અલખધણી વાલો સોખલીયાળા પાઠ પૂરતા વાલો રામાપીરના સ્થાપન કરતા એવી જ્યોતિમાં દર્શન થાય જય હો અલખધણી. 🌷🙏🙏🙏🌷