Kutch Drought | કચ્છમાં દુકાળથી માલધારીઓની હિજરત, પણ અબડાસાના MLA Pradyumansinh Jadeja કેમ અજાણ?
News Gujarat Official
0:00 / 0:00
Kutch Drought | કચ્છમાં દુકાળથી માલધારીઓની હિજરત, પણ અબડાસાના MLA Pradyumansinh Jadeja કેમ અજાણ?
6 505 просмотров · 1 дн. назад
News Gujarat Official
63,2 тыс. подписчиков
6 505 просмотров · 1 дн. назад
Kutch Drought | કચ્છમાં દુકાળથી માલધારીઓની હિજરત, પણ અબડાસાના MLA Pradyumansinh Jadeja કેમ અજાણ?
એક તરફ કચ્છની સુકી ભઠ્ઠ જમીન અને પાણી માટે ટળવળતા લોકો, બીજી તરફ માલધારીઓ પોતાના વતનથી હિજરત કરવા મજબૂર બન્યા છે... પણ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા કહે છે કે, "દુષ્કાળની આવી તો કોઈ જાહેરાત જ નથી થઈ!"
અબડાસામાં કારમા દુકાળની વાસ્તવિકતા બતાવી હતી, આજે એ જ વિસ્તારના ધારાસભ્યને વન-ટુ-વન ઈન્ટરવ્યુમાં સવાલ પૂછાતા તેઓ સાવ અજાણ હોય તેવું નિવેદન આપી રહ્યા છે. શું સરકાર અને સ્થાનિક નેતાઓ ખરેખર કચ્છની આ ભયાનક પરિસ્થિતિથી અજાણ છે કે પછી જાણીજોઈને આંખ આડા કાન કરી રહ્યા છે? જુઓ કચ્છના દુકાળ પર નેતાઓની ઉદાસીનતા અને ગ્રાઉન્ડ રિયાલિટીનો આ સૌથી મોટો પર્દાફાશ માત્ર ન્યૂઝ ગુજરાત પર.
તમારું શું માનવું છે? શું નેતાઓને પોતાના જ વિસ્તારની ગ્રાઉન્ડ રિયાલિટી ખબર નથી હોતી? કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવો
#KutchDrought #AbdasaMLA #PradyumansinhJadeja #GujaratDrought #KutchNews #NewsGujaratOfficial #GujaratPolitics #GroundZeroReport #MaldhariMigration #WaterCrisis
ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે.
News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati.
અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે.
🔴 Subscribe to News Gujarat YouTube Channel:
/ @newsgujaratofficial
📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ:
🔹 Facebook: / 18h2b2actw
🔹 Instagram: / newsgujaratofficial
🔹 Twitter (X): https://x.com/newsgujarat_
તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર!
Like | Share | Subscribe
#NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #NewsGujaratOfficial #GujaratPolitics #LatestGujaratiSamachar #NewsUpdate