Перейти к содержимому

ખજુર અને લીંબુ નુ અથાણું કેવી રીતે બનાવવું | ખાટું મીઠું અથાણું | khajur nu athanu |limbu nu athanu

mojemoj25

0:00 / 0:00

ખજુર અને લીંબુ નુ અથાણું કેવી રીતે બનાવવું | ખાટું મીઠું અથાણું | khajur nu athanu |limbu nu athanu

2 738 просмотров · 1 г. назад
mojemoj25
1,71 тыс. подписчиков
2 738 просмотров · 1 г. назад
ખજુર અને લીંબુ નુ અથાણું કેવી રીતે બનાવવું | ખાટું મીઠું અથાણું | khajur nu athanu |limbu nu athanu ખજુર અને લીંબુ નું અથાણું બનાવવાનો સામાન 500 ગ્રામ કાળો ખજુર 500 ગ્રામ લીંબુ તેનો રસ કાઢી લેવાનો છે 100 ગ્રામ રામદેવ નો તીખો મસાલો જે કેરી ના અથાણા માં ઉપયોગ માં લેવામાં આવે છે તે 400 ગ્રામ ખાંડ લેવાની છે તેનો પાઉડર કરી લેવાનો છે લીંબુ ના રસમા મસાલો નાખી મસાલો મિક્સ કરી લેવાનું છે ત્યાર બાદ તેમાં ખાંડ નો પાઉડર નાખી મિક્સ કરી લેવાનું છે અને ત્યાર બાદ ખજુર નાખી મિક્સ કરી લેવાનું છે આપણું અથાણું તૈયાર    / @jigri25   #ખજુર_અને_લીંબુ_નુ_અથાણું_કેવી_રીતે_બનાવવું #લીંબુ_અને_ખજુર_નુ_અથાણું_કેવી_રીતે_બનાવવું #ખાટું_મીઠું_અથાણું #ખજૂરનુઅથાણું #datepalm #ખજૂરનીમ્બુનુઅથાનું #લીંબુનુઅથાણું #ખજૂરઅથાણું #ખજુરઅથાનું #recipe #ખજુર_લીંબુનુ_અથાણું #khajur_limbunu_athanu #limbu_nu_athanu #khajur_nu_athanu #0%oil_achar #0%tel_athanu #0%oil_khajur_aachar #0%oil_limbu_achar #0%તેલ_અથાણું #તેલવગર_નુ_અથાણું