ICEની જેલમાં બંધ હજારો ઈલીગલ ઈમિગ્રન્ટસ ‘ગાયબ’
I am Gujarat
0:00 / 0:00
ICEની જેલમાં બંધ હજારો ઈલીગલ ઈમિગ્રન્ટસ ‘ગાયબ’
16 597 просмотров · 12 дней назад
I am Gujarat
170 тыс. подписчиков
16 597 просмотров · 12 дней назад
હાલના દિવસોમાં ICEની જેલોમાં બંધ હજારો ઈલીગલ ઈમિગ્રન્ટ્સનો કોઈ અતોપતો ના હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અસોસિએટેડ પ્રેસના એક રિપોર્ટ અનુસાર ફાઈનલ રિમૂવલ ઓર્ડર પેન્ડિંગ હોય તેવા ઘણા ઈમિગ્રન્ટ્સને ક્યાં રાખવામાં આવ્યા છે તેની માહિતી ઉપલબ્ધ નથી કરાવાઈ રહી. આમ તો ICEએ પોતાના કોઈપણ કેદીને લોકેટ કરવા માટે એક વેબસાઈટ બનાવી છે, પરંતુ તેમાં ઘણા કેદીઓની કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી કરાવાઈ રહી. એજન્સીએ કોઈ આગોતરી જાણ કર્યા વિના જ આ પગલું લીધું હોવાના દાવા થઈ રહ્યા છે જેના કારણે જેલમાં બંધ ઈમિગ્રન્ટ્સના પરિવારના સભ્યો તેમજ વકીલો માટે પણ તેમનો અતોપતો લગાવવો મુશ્કેલ થઈ રહ્યું છે.