Перейти к содержимому

તમારા સમ મને બહુ વહાલા લાગો છો લખાણ આપેલ છે

વૃંદાવન ભજન કીર્તન

0:00 / 0:00

તમારા સમ મને બહુ વહાલા લાગો છો લખાણ આપેલ છે

117 просмотров · 12 ч назад
વૃંદાવન ભજન કીર્તન
43,5 тыс. подписчиков
117 просмотров · 12 ч назад
તમારા સમ મને બહુ વ્હાલા લાગો છો. વ્હાલો વ્હાલો લાગે મને કુંવર કનૈયો કુંવર કનૈયો પેલો જશોદાનો છૈય્યો વ્હાલો વ્હાલો હો જી ... ➁ લાગે મને કુંવર કનૈયો દેવકીના સમ મને બહુ વ્હાલા લાગો. વસુદેવના સમ મને બહુ વ્હાલા લાગો. જશોદાના સમ મને બહુ વ્હાલા લાગો. નંદજીના સમ મને બહુ વ્હાલા લાગો. બલરામના વીર તમે બહુ વ્હાલા લાગો. ગાયોના ગોપાળ મને બહુ વ્હાલા લાગો. કાળા તિલકને ગુલાબી ગાલ છે, મોરના પીંછા નો માથે મુગટ પહેર્યો છે, વ્હાલો વ્હાલો ➁ હો... હો... લાગે મને કુંવર કનૈયો. પ્રેમ બાણ મારે એને જાદુગરી આંખડી, માખણની ચોરી કરે દાણજનો લેયો કદમની ડાળે બેસી વાંસડી વગાડે, કાળજુ કોરે છે, મારુ બંસી બજૈયો વ્હાલો વ્હાલો હો જી... વ્હાલો વ્હાલો, લાગે મને કુંવર ... જમુના આરે આરે ગાવડી ચરાવતો, ગોવાળોની સાથે ઘૂમે ગાયોનો ગોવાળો વ્રજની ભૂમિને વ્હાલો વૈકુંઠ બનાવતો ભક્તો કહે છે, રાધાજીના હ્રદયે વસીયો વ્હાલો ... હો... હો...