સંસ્કૃતપર્વ | Sanskrit parv | વાગ્માધુરી | Vagmadhuri | હર્ષવર્ધન | Harshavardhana | Vijay Pandya
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)
0:00 / 0:00
સંસ્કૃતપર્વ | Sanskrit parv | વાગ્માધુરી | Vagmadhuri | હર્ષવર્ધન | Harshavardhana | Vijay Pandya
780 просмотров · 6 дн. назад
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)
27 тыс. подписчиков
780 просмотров · 6 дн. назад
તા. 21થી 25 ઑક્ટોબર, 2026, સળંગ પાંચ દિવસ (બુધવારથી રવિવાર), સાંજે ૦૫-૩૦ કલાકે, રા. વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે મૈત્રેયી મહેશ લાલના સહયોગથી ઓમ કૉમ્યુનિકેશન દ્વારા 'સંસ્કૃતપર્વ : વાગ્માધુરી ૨૦૨૬'નું આયોજન કરવામાં આવ્યું હતું. 'સંસ્કૃતપર્વ : વાગ્માધુરી'ના પ્રથમ દિવસે, 21 ઓક્ટોબર, બુધવારે સંસ્કૃતસર્જક 'હર્ષવર્ધન' વિશે રાષ્ટ્રપતિચંદ્રકથી સન્માનિત સંસ્કૃતસાહિત્યકાર વિજય પંડ્યાએ મનનીય વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું. આ પ્રસંગે સંસ્કૃત સાહિત્યકારો અને સંસ્કૃત સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
This video present by
om communication
(Manish Pathak) MO-09825046684.
E-mail :
omcomunication2014@gmail.com
ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
• ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
• સંસ્કૃતપર્વ વાગ્માધુરી | Sanskrit parv : v...
શબ્દજયોતિ :
• શબ્દજયોતિ | Shabad Jyoti
સાહિત્ય પંચામૃત :
• સાહિત્ય પંચામૃત
પુસ્તક પરિચય
• પુસ્તક પરિચય | Pustak Parichay
ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :
• ગુજરાતી આત્મકથાનાં ૧૫૦વર્ષની ઊજવણી
વિશ્વ દિન :
• વિશ્વ દિન | World Day | Vishva Divas
કવિસંમેલન :
• કવિસંમેલન | Kavi Sammelan
ધીરુ પરીખ | Dhiru Parikh
• ધીરુ પરીખ | Dhiru Parikh
પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
• પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
• શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
મનીષ પાઠક'શ્વેત' :
• મનીષ પાઠક| શ્વેત | Manish Pathak | shwet
શબ્દસંપદા | Shabad Sampada
• શબ્દસંપદા | Shabad Sampada
સંત સાહિત્યપર્વ | Sant Sahityaparv
• સંત સાહિત્યપર્વ | Sant Sahityaparv
જયશંકર સુંદરી | Jayshankar Sundari
• જયશંકર સુંદરી | Jayshankar Sundari
દુલા ભાયા કાગ | Dula Bhaya Kag
• દુલા ભાયા કાગ | Dula Bhaya Kag
સમીર ભટ્ટ | Sameer Bhatt
• સમીર ભટ્ટ | Sameer Bhatt
નરેશ વેદ | Naresh Ved
• નરેશ વેદ | Naresh Ved
મીનલ દવે | Minal Dave
• મીનલ દવે | Minal Dave
હર્ષદ ત્રિવેદી | Harshad Trivedi
• હર્ષદ ત્રિવેદી | Harshad Trivedi
ભજન | Bhajan | સંતવાણી | Sant Vani
• ભજન | Bhajan | સંતવાણી | Sant Vani | ગીત |...