હે મારા રણુજાના રાય મારી વહેલી કરજો વાર હું તો આવી ઊભી છું મંદિર બારણે રે | Ramapir kirtan | લખેલ છે
હંસાબેન પોરિયા
0:00 / 0:00
હે મારા રણુજાના રાય મારી વહેલી કરજો વાર હું તો આવી ઊભી છું મંદિર બારણે રે | Ramapir kirtan | લખેલ છે
9 296 просмотров · 2 месяца назад
હંસાબેન પોરિયા
38,3 тыс. подписчиков
9 296 просмотров · 2 месяца назад
he mara Ranuja na ray, mari veli kar jo var , hu to aavi ubhi chu mandir barne re,
મારા રણુંજાના રાય, મારી વેલી કરજો વાર , હું તો આવી ઊભી છું મંદિર બારણે રે, રામાપીર ના કીર્તન, રામાપીર ના ભજન, ramapir na kirtan , ramapir na bhajan
🙏 શ્રી રામાપીર મહારાજને સમર્પિત આ સુંદર ગુજરાતી કીર્તન "હે મારા રણુજાના રાય મારી વહેલી કરજો વાર" ભક્તિભાવથી સાંભળો. રણુજાના રાજા શ્રી રામદેવપીર મહારાજ સૌના દુઃખ દૂર કરે અને જીવનમાં સુખ, શાંતિ તથા ભક્તિનો આશીર્વાદ આપે એવી પ્રાર્થના.
❤️ જો આ કીર્તન ગમ્યું હોય તો વિડિયોને Like 👍 કરો, Share 📲 કરો અને વધુ સુંદર ગુજરાતી ભજન-કીર્તન સાંભળવા માટે Hansaben Poriya ચેનલને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
he mara ranuja na ray, મારી વહેલી કરજો વાર, હે મારા રણુજાના રાય, Ramapir Bhajan, Ramdevpir Bhajan, Gujarati Ramapir Bhajan, Ranuja Na Ray, Ranuja Dham, Ramapir Kirtan, Gujarati Bhajan, Gujarati Kirtan, Gujarati Devotional Song, Bhakti Song Gujarati, Alakh Dhani Bhajan, Devotional Song Gujarati, Gujarati Satsang, Latest Gujarati Bhajan, Hansaben Poriya
#Ramapir #Ramdevpir #Ranuja #RamapirBhajan #GujaratiBhajan #GujaratiKirtan #AlakhDhani #BhaktiSong #GujaratiDevotional #Hansaben #DevotionalSongs #GujaratiSatsang #Kirtan #Bhajan #RanujaDham
━━━━━━━━━━━━━━━━━━━━━━
🎵 Lyrics
હે મારા રણુજા ના રાય મારી વહેલી કરજો વાર
હું તો આવી ઊભી છું મંદિર બારણે રે
જેદી અજમલ રાજા એ પોકાર કર્યો રે
આવ્યા સૌંમર્યાની માય ઝાયલો જમણો એનો હાથ
હું તો આવી ઊભી છું મંદિર બારણે રે
હે મારા રણુજા ના રાય મારી વહેલી કરજો વાર
હું તો આવી ઊભી છું મંદિર બારણે રે
જેદી અરજી ભાઠી એ પોકાર કર્યો રે
દોવરાવા પાઠડીયા બકરા પાવન કરી એની ઝૂંપડી
હું તો આવી ઊભી છું મંદિર બારણે રે
હે મારા રણુજા ના રાય મારી વહેલી કરજો વાર
હું તો આવી ઊભી છું મંદિર બારણે રે
જેદી દરજીડાએ તમને પોકાર કર્યો રે
ટાળી સંકટ જેલ તોડી જેલની સાકળ
હું તો આવી ઊભી છું મંદિર બારણે રે
જે દી વણઝારા એ તમને પોકાર કર્યો રે
કરા મિસ્ત્રીના લુણ ધન્ય બનાવ્યું જીવન
હું તો આવી ઊભી છું મંદિર બારણે રે
હે મારા રણુજા ના રાય મારી વહેલી કરજો વાર
હું તો આવી ઊભી છું મંદિર બારણે રે
જેદી સગુણા બેને પોકાર કર્યો રે
ઉગારા બેની ભાણેજ પોયગા દિલ્હી મોજાર
હું તો આવી ઊભી છું મંદિર બારણે રે
જેદી મધદરિયે વાણિયો પોકાર કરે રે
દરિયો કર્યો તેની શાંત નાવડું લાવ્યા કિનાર
હું તો આવી ઊભી છું મંદિર બારણે રે
એવી સત્સંગ મંડળ કરે છે વાલા વિનંતી રે
સાંભળો અહીંયા કેરી રાવ તારો સંસાર કેરી ના
હું તો આવી ઊભી છું મંદિર બારણે રે
━━━━━━━━━━━━━━━━━━━━━━
🙏 જય રામાપીર 🚩
🙏 જય રામદેવપીર 🚩
🙏 જય રણુજાના રાય 🚩
🙏 જય અલખધણી 🚩
Thank you for watching. ❤️