Перейти к содержимому

વલ્લભાચાર્યજીના સેવક દામોદરદાસ સંંભલવાલા ને ગરમી લાગી તેથી બહાર જઈને સૂઈ ગયા તો દ્વારિકાધીશજીએ દાસી

Pusty Margiy Satsang vallbhiy Vaishnav

0:00 / 0:00

વલ્લભાચાર્યજીના સેવક દામોદરદાસ સંંભલવાલા ને ગરમી લાગી તેથી બહાર જઈને સૂઈ ગયા તો દ્વારિકાધીશજીએ દાસી

32 просмотра · 2 дн. назад
Pusty Margiy Satsang vallbhiy Vaishnav
704 подписчика
32 просмотра · 2 дн. назад
શ્રીવલ્લભાચાર્યજીના સેવક દામોદરદાસ સંંભલવાલાએ ગ્રીષ્મ ઋતુમાં ગરમી લાગવાથી પોતે તો સુંદર હવા ઉજાસ વાળા ઝરૂખામાં શયન કરવાનું નક્કી કર્યું અને સુઈ ગ્યા પરંતુ રાત્રે શ્રી દ્વારિકાધીશજી પ્રભુને બહુ જ ગરમી લાગી એટલે તે દામોદરદાસ સાંભળવાલાની દાસીને કહ્યું કે તું દરવાજો ખોલી નાખ અને મને પંખો કર અને તેથી બીજે દિવસે દામોદરદાસ સંભળવાલાયે પૂછ્યું કે આ દરવાજો કોણે ખોલ્યો ? તે પછી શું થયું તે પ્રસંગ આવશે