મારા દસ દિવસના મહેમાન ગણપતિ દાદા | Mara Das Diwasna Maheman Ganpati Dada #ganeshbhajan
Shyam Mahila Mandal Navsari
0:00 / 0:00
મારા દસ દિવસના મહેમાન ગણપતિ દાદા | Mara Das Diwasna Maheman Ganpati Dada #ganeshbhajan
4 724 просмотра · 1 день назад
Shyam Mahila Mandal Navsari
82,9 тыс. подписчиков
4 724 просмотра · 1 день назад
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/de...
Website : http://smm.tss.ai/
Facebook : / shyammahilamandal
Instagram : / shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
ભજન :- રાગ :- જળ ભરવાને હું તો ગઇ………
મારા દસ દિવસના મહેમાન ગણપતિ દાદા વહેલા આવજો
વેલેરા આવજો દાદા વહેલા વહેલા આવજો,
ભક્તો જોશે તમારી વાટ ગણપતિદાદા વહેલા આવજો,
સારા કામમાં પહેલાં તમને સમરશુ
વિઘ્નોને દૂર કરનારા ગણપતિદાદા વહેલા આવજો,
સર્વે દેવોમાં પહેલી પૂજા તમારી
કરજો ભક્તોના રખવાળા ગણપતિદાદા વહેલા આવજો
ભૂખ લાગે તો દાદા અમને રે કહેજો
ચૂરમાના લાડુ જમાડું, ગણપતિદાદા વહેલા આવજો
તરસ લાગે તો દાદા અમને રે કહેજો
હું તો જારી ભરી જળ પીવડાવું ગણપતિદાદા વહેલા આવજો
મન નો લાગે તો દાદા અમને રે કહેજો
નવા નવા ભજન સંભળાવું ગણપતિદાદા વહેલા આવજો,
તમારી વિદાય દાદા અમને નો ગમે
તમારી વિદાય દાદા વસમી રે લાગે
રહેજો સદાય અમારી સાથે ગણપતિદાદા વહેલા આવજો.
શારદા પેલેસમાં દાદા વહેલા વહેલા આવજો
શ્યામમંડળ જુએ તમારી વાટ ગણપતિદાદા વહેલા આવજો,
💐🌹 સાખી 🌹💐
હે…… મંગલમમૂર્તિ સ્વામી સુંઢાળા રિદ્ધિ સિદ્ધિના નાથ રે
પ્રેમે પૂજન કરીએ તમારા પાર્વતીના લાલ રે વાલા.………