Перейти к содержимому

I am Gujarat News Bulletin | Today’s USA Samachar | October 07 2026

I am Gujarat

0:00 / 0:00

I am Gujarat News Bulletin | Today’s USA Samachar | October 07 2026

9 687 просмотров · 12 часов назад
I am Gujarat
170 тыс. подписчиков
9 687 просмотров · 12 часов назад
સ્વાગત છે આપનું IamGujaratના અમેરિકા સ્પેશિયલ ન્યૂઝ બુલેટિનમાં. બુધવાર, ઓક્ટોબર 07ના સમાચારોમાં જોઈશું વેલિડ વિઝિટર વિઝા હોવા છતાંય ડેટ ઓફ બર્થના કારણે કેમ એક ગુજરાતીને અમેરિકા જતા અટકાવી દેવાયા તેનો અહેવાલ, જાણીશું અલાબામામાં પોતાનો સ્ટોર ચલાવતા એક ગુજરાતીને કયા સિરિયસ ચાર્જિસમાં અરેસ્ટ કરાયા બાદ તેમના પર દોઢ મિલિયન ડોલરનો બોન્ડ મૂકાયો છે તેની વિગતો અને છેલ્લે ટ્રમ્પે અત્યારસુધી કરેલા મોટા-મોટા દાવાની હવા કાઢી નાખનારો એક રિપોર્ટ આજના આ બુલેટિનમાં.