જાદુઈ પિટારા | ઘન વેલ્કો આકારો | સપાટી, ધાર અને ખૂણાની ગણતરી | શું સરકે? શું ગબડે? | ધોરણ-૨
વિટોજ પ્રજ્ઞા.શાળા
0:00 / 0:00
જાદુઈ પિટારા | ઘન વેલ્કો આકારો | સપાટી, ધાર અને ખૂણાની ગણતરી | શું સરકે? શું ગબડે? | ધોરણ-૨
6 010 просмотров · 6 дней назад
વિટોજ પ્રજ્ઞા.શાળા
10,1 тыс. подписчиков
6 010 просмотров · 6 дней назад
📚 જાદુઈ પિટારા અંતર્ગત ધોરણ-૨ માટેની સુંદર અને આનંદદાયક “ઘન વેલ્કો આકારો” પ્રવૃત્તિ.
આ પ્રવૃત્તિ દ્વારા બાળકોને વિવિધ ઘન આકારોની ઓળખ અને સમજ, તેમજ આકારોની સપાટી, ધાર અને ખૂણાની ગણતરી કરાવવામાં આવે છે. સાથે સાથે “શું સરકે? શું ગબડે?” જેવી પ્રયોગાત્મક પ્રવૃત્તિ દ્વારા આકારોના ગુણધર્મોને સરળતાથી સમજાવવામાં આવે છે.
બાળકોએ વિવિધ ઘન આકારોમાંથી પોતાની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને રમકડાં પણ બનાવ્યાં. 🧒👧🎲🚂
આવી પ્રવૃત્તિઓ દ્વારા ગણિતને રમતાં-રમતાં, આનંદપૂર્વક અને પ્રવૃત્તિલક્ષી રીતે શીખવાનો સુંદર પ્રયાસ.
🏫 વિટોજ પ્રાથમિક શાળા
📖 ધોરણ – ૨
#જાદુઈપિટારા #ઘનવેલ્કોઆકારો #ગણિતપ્રવૃત્તિ #ધોરણ2 #આકારોનીસમજ #સપાટીખૂણાધાર #શુંસરકેશુંગબડે #TLM #પ્રવૃત્તિલક્ષીશિક્ષણ #મજાનુંગણિત #વિટોજપ્રાથમિકશાળા #GujaratiEducation