અમારા Account ને કોણ Report કરી રહ્યું છે? 😭 હવે શું થશે?
HitenPreetiVlogs
0:00 / 0:00
અમારા Account ને કોણ Report કરી રહ્યું છે? 😭 હવે શું થશે?
3 111 просмотров · 3 мес. назад
HitenPreetiVlogs
8,5 тыс. подписчиков
3 111 просмотров · 3 мес. назад
નમસ્કાર મિત્રો 🙏
આજના વ્લોગમાં અમે તમારી સાથે એક મહત્વની વાત શેર કરી છે. છેલ્લા થોડા દિવસોથી અમારું સોશિયલ મીડિયા અકાઉન્ટ વારંવાર Report થઈ રહ્યું છે, જેના કારણે અકાઉન્ટ ડિલીટ થવાનો ભય ઉભો થયો છે.
આ આખી પરિસ્થિતિ શું છે, અમે હવે શું કરી રહ્યા છીએ અને આગળ શું થશે — બધું આ વ્લોગમાં બતાવ્યું છે.
જો તમે અમારો સપોર્ટ કરો છો તો વિડિયો આખો જુઓ, Like કરો, Share કરો અને Channel ને Subscribe કરવાનું ભૂલશો નહીં. ❤️
આભાર 🙏
HitenPreetiVlogs
#HitenPreetiVlogs #GujaratiVlog #FamilyVlog #Instagram #AccountReport #Vlog #GujaratiFamily #DailyVlog #CoupleVlog #Support #Trending #Gujarat #ViralVlog #Lifestyle #IndianVlogger