Перейти к содержимому

"दीप प्राकट्य के 100वर्ष पूर्ण होने"નિમિત્તે ગાયત્રી મંત્રજાપ તથા દીપ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.

Gayatri Pragya Peeth Ghekti

0:00 / 0:00

"दीप प्राकट्य के 100वर्ष पूर्ण होने"નિમિત્તે ગાયત્રી મંત્રજાપ તથા દીપ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.

104 просмотра · 8 дней назад
Gayatri Pragya Peeth Ghekti
79 подписчиков
104 просмотра · 8 дней назад
🌸 *ગાયત્રી પ્રજ્ઞા પીઠ, ઘેકટી* 🌸 પરમ પૂજ્ય *વંદનીય માતા ભગવતી દેવી શર્માજી**ની **જન્મ શતાબ્દી નિમિત્તે* ગાયત્રી પ્રજ્ઞા પીઠ, ઘેકટી ખાતે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક *ગાયત્રી મંત્ર જાપ તથા દીપ યજ્ઞનું પાવન આયોજન* કરવામાં આવ્યું. 🪔 ગાયત્રી મંત્રના પવિત્ર જાપ સાથે દીપ પ્રજ્વલિત કરી સૌના જીવનમાં જ્ઞાન, સદ્‌બુદ્ધિ, સંસ્કાર અને સદ્‌વિચારનો પ્રકાશ ફેલાય તેવી પ્રાર્થના કરવામાં આવી. 🙏 *ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં* *ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥* 🌺 *વંદનીય માતા ભગવતી દેવી શર્માજીની જન્મ શતાબ્દી નિમિત્તે કોટિ કોટિ નમન.* 🌺 #GayatriPragyaPeeth #Ghekti #GayatriMantra #DeepYagya #GayatriParivar #MataBhagwatiDeviSharma #JanmaShatabdi #ગાયત્રીપ્રજ્ઞાપીઠ#ઘેકટી#Shantikunj#AllWorldGayatriPariwar#ShantikunjvideoGayatriPariwar