Перейти к содержимому

Rajkot Cattel Breeder News | ડબલ રૂપિયા આપવા તૈયાર પણ નથી મળતો ઘાસચાર | Coasting | N18V

News18 Gujarati

0:00 / 0:00

Rajkot Cattel Breeder News | ડબલ રૂપિયા આપવા તૈયાર પણ નથી મળતો ઘાસચાર | Coasting | N18V

5 514 просмотров · 2 недели назад
News18 Gujarati
4,53 млн подписчиков
5 514 просмотров · 2 недели назад
It is important to note that this is said to be a very difficult time for cattle breeders... Currently, keeping milch animals is also becoming very difficult... Generally, monsoon is considered to be the foundation of the local economy... If the monsoon is good, the whole year is believed to be good, but this year, the main monsoon months of June, July, and August have been dry, and it is now clearly visible that this year is also going to be a failure. Finally, cattle breeders are demanding help from the government. મહત્વનું છે કે પશુપાલકો માટે આ સમયે ખૂબ જ કપરો સમય હોવાનું કહેવાય રહ્યું છે... હાલમાં દુધાળા પશુઓને રાખવા પણ ખૂબ જ મુશ્કેલ બની રહ્યા છે..આમ જોઈએ તો ચોમાસુ એ સ્થાનિક અર્થતંત્ર નો પાયો માનવામાં આવે છે.. જો ચોમાસું સારું જાય તો આખું વર્ષ સારું જાય તેવું પણ માનવામાં આવતું હોય છે પરંતુ આ વર્ષે ચોમાસાના મુખ્ય સમય કહી શકાય જૂન જુલાઈ અને ઓગસ્ટ કોરા ગયા છે, ત્યારે હવે આ વર્ષ પણ ફેલ જતું હોય તેવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે આખરે પશુપાલકો સરકાર પાસે મદદની માગ કરી રહ્યા છે. #rajkot #cattlebreeder #news18gujarati ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ. News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati. #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18 Follow us on: Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube News18 Gujarati Follow Every Breaking Story LIVE 🔴 Watch News18 LIVE 24x7: https://youtube.com/live/oURmdbfbhgM Subscribe to News18 Gujarati YouTube Channel:    / @news18gujarati   Visit News18 Gujarati website: https://gujarati.news18.com/ Follow us on Facebook:   / news18gujarati   Follow us on Twitter:   / news18guj   Follow us on Instagram:   / news18gujarati