Перейти к содержимому

🌹લખેલું છે.🌺ઝીણી ઝીણી મોરલીયો વાગે છે🌺(ગોપી ભજન મંડળ ઓર|ણ)🌺🙇🏼

ગોપી ભજન મંડળ ઓરાણ🙏🏻

0:00 / 0:00

🌹લખેલું છે.🌺ઝીણી ઝીણી મોરલીયો વાગે છે🌺(ગોપી ભજન મંડળ ઓર|ણ)🌺🙇🏼

2 173 просмотра · 4 недели назад
ગોપી ભજન મંડળ ઓરાણ🙏🏻
993 подписчика
2 173 просмотра · 4 недели назад
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐 ઝીણી ઝીણી મોરલીયો વાગે છે મારો મોરલી વાળો કાન મોરલીયો વાગે છે,,,,,,, પેલા ગોકુળ ગામને ગોંદરે મારા વાલીડા ના વાઘા વેચાય મોરલીયો વાગે છે,,,,,,,,, માતા જશોદા હોય તો મૂલવે મારા કાનુડા ને કાજે મોરલીયો વાગે છે,,,,,,,,, એવા મેવાડ ગામને ગોદરે મારા વાલીડા ના મુગટ વેચાઈ ભક્ત મીરાબાઈ હોય તો મૂલવે મારા ગીરધર ગોપાલ ને કાજ મોરલીયો વાગે છે,,,,,,,, એવા જૂનાગઢના ગોંદરે મારા વાલીડા ની મોરલી વેચાય ભક્ત નરસિંહ હોય તો મુલવે મારા શામળીયાને કાજ મોરલીયો વાગે છે,,,,,,,, એવા ડાકોર ગામને ગોદરે મારા વાલીડા ના હારલા વેચાય મારા રણછોડરાય ને કાજ મોરલીયો વાગે છે,,,,,,,, એવા ચાંદલોડિયા ગામને ગોદર મારા વાલીડા ની ચોપડી વેચાય ગોપી ભજન મંડળ હોય તો મુલવે મારા વાલીડા ના ભજન ગવાય મોરલીયો વાગે છે,,,,,,,,,, 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 Mo:8758201001