Перейти к содержимому

રાધા તારા પ્યારમાં તો કાનુડો દેખાય છે ❤️🙏❤️🙏 ભજન નીચે લખેલું છે. 🙏🙏🙏

Anmol Bhajan Mandal

0:00 / 0:00

રાધા તારા પ્યારમાં તો કાનુડો દેખાય છે ❤️🙏❤️🙏 ભજન નીચે લખેલું છે. 🙏🙏🙏

799 просмотров · 3 недели назад
Anmol Bhajan Mandal
1,14 тыс. подписчиков
799 просмотров · 3 недели назад
રાધા તારા પ્યારમાં તો કાનુડો દેખાય છે (2) રાધા તારો હારલો તો કેવો સુંદર લાગે છે રાધા તારા હોય હોય..પોચા માં કાનુડો દેખાય છે રાધા તારા પ્યાર માં..... રાધા તારી નથણી તો કેવી સુંદર લાગે છે રાધા તારા હોય હોય..ટીકા મા કાનુડો દેખાય છે રાધા તારા પ્યાર માં.... રાધા તારી ચોલી તો કેવી સુંદર લાગે છે રાધા તારી હોય હોય ચુંદડી માં કાનુડો દેખાય છે રાધા તારા પ્યાર માં.... રાધા તારો ચુંડલો તો કેવો સુંદર લાગે છે રાધા તારી હોય હોય. મહેંદી કાનુડો દેખાય છે રાધા તારા પ્યાર માં...... રાધા તારો કંદોરો કેવો સુંદર લાગે છે રાધા તારા હોય હોય બાજુ બંધમાં કાનુડો દેખાય છે રાધા તારા પ્યાર માં..... રાધા તારા ઝાંઝર તો કેવા સુંદર લાગે છે રાધા તારી હોય હોય ઘૂઘરી માં કાનુડો દેખાય છે રાધા તારા પ્યાર માં..... રાધા તારું મુખડું તો કેવું સુંદર લાગે છે રાધા તારા હોય હોય દિલમાં તો કાનુડો દેખાય છે રાધા તારા ધડકનમાં તો કાનુડો દેખાય છે રાધા તારા પ્યાર માં.... રાધા તારી સખીયો તો કેવી સુંદર લાગે છે રાધા તારા હોય હોય ભક્તો માં કાનુડો દેખાય છે રાધા તારા પ્યાર માં તો કાનુડો દેખાય છે 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺