Guru Gamse khelo HOLI ગુરુ સંગ ખેલો હોળી
Gyan Sampradaya
0:00 / 0:00
Guru Gamse khelo HOLI ગુરુ સંગ ખેલો હોળી
199 просмотров · 3 дн. назад
Gyan Sampradaya
38 подписчиков
199 просмотров · 3 дн. назад
ગુરૂ ગમ સેં ખેલો હોળી રે, મીટે મલીન વાસના તોરી રે,
ગુરૂ ગમ સેં ખેલો હોળી રે
આસન મારી સુરત દૃઢ ધારી, ત્રીકુટી ધ્યાન ધરોરી;
શ્વાસ ઉચ્છવાસ શ્યામ સંગ ખેલો, તો તેનો અચલ પર જોરી રે
ગગન ધર જાઈ બસોરી રે
ગુરુ ગમ સે ખેલો હોળી રે
અનહદ નાદ મૃદંગ મોરલી, શુન્ય કે સુરત ચલી મોરી
કોટી અનંગ અંગ પ્રતે સોઈ, તો એસે કિશોર કિશોરી રે
ઓર સખી અન્ય કી ટોરી
ગુરુ ગમ સે ખેલો હોળી રે
જલમલ જ્યોતિ ઉદ્યોત કોટી રવી, અદ્ભૂત ખેલ મચોરી;
નીરખી સ્વરૂપ દેવ સબ મોહે, તો વીનવે કરત કર જોરી રે
નેતી જહાં નીગમ કહોરી.
ગુરુ ગમ સે ખેલો હોળી રે
અપરંપાર નહી જાકો, ગુરૂગમ જાત ગ્રહોરી,
જન છોટમ સત કુવેર પ્રતાપે, સોકુ દરશ ભયોરી રે
દેહીકો દોષ ગયોરી
ગુરૂ ગમ સેં ખેલો હોળી રે, મીટે મલીન વાસના તોરી રે,
ગુરૂ ગમ સેં ખેલો હોળી રે