મારો ડોક્ટર છે દીનાનાથ 🏵️મન મારું માંદુ પડ્યું🌺 ખુબ જ સરસ સાંભળવા જેવું Krishna bhajan New kirtan 👇
Rajni Voice Gujarati
0:00 / 0:00
મારો ડોક્ટર છે દીનાનાથ 🏵️મન મારું માંદુ પડ્યું🌺 ખુબ જ સરસ સાંભળવા જેવું Krishna bhajan New kirtan 👇
3 100 просмотров · 11 дн. назад
Rajni Voice Gujarati
29,7 тыс. подписчиков
3 100 просмотров · 11 дн. назад
મારો ડોક્ટર છે દીનાનાથ 🏵️મન મારું માંદુ પડ્યું🌺 ખુબ જ સરસ સાંભળવા જેવું Krishna bhajan New kirtan 👇
Other channel link 👇
/ @ભક્તિમાંલીલાલેરછે
#મનેદવાદેજોનેદીનાનાથરે
#rajnivoicegujarati
#મારારામનેપ્રણામમારાશ્યામ નેપ્રણામ
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
મને દવા દેજો ને દીનાનાથ રે
મન મારું માંદુ પડ્યું
નહીં ભાવે હવે કળવા ઓહળ રે
મન મારું માંદુ પડ્યું
લુલુ લંગડું ને વડી લોભીયુ ને
આ મન સંચળને શૂળ
અટક ચાળુ ને વળી આળસુ રે
ઘેલું મનડું હરાયું છે ઢોર રે
મન માંદુ પડ્યું
મને દવા દેજો ને દીનાનાથ રે
મન મારું માંદુ પડ્યું
નહીં ભાવે હવે કળવા ઓહળ રે
મન મારું માંદુ પડ્યું
નથી શરદી કે નથી ગરમી
નથી તાવ કે નથી ટાઢ
પેટમાં તો મને દુઃખતું નથી રે
કે નથી થતી મારા કલેજામાં વાઈઢ
મન મારું માંદુ પડ્યું
મને દવા દેજો ને દીનાનાથ રે
મન મારું માંદુ પડ્યું
નહીં ભાવે હવે કળવા ઓહળ રે
મન મારું માંદુ પડ્યું
ઇન્જેક્શન એક આપી દો ને
પાઈદીયો દવાનો ડોઝ
ને પછી ઓપરેશન મારું કરી
નાખજો રે
કે મારા ભવોભવના રોગ મટી
જાય રે
મન મારું માંદુ પડ્યું
મને દવા દેજો ને દીનાનાથ રે
મન મારું માંદુ પડ્યું
નહીં ભાવે હવે કળવા ઓહળ રે
મન મારું માંદુ પડ્યું
રાજ દ્વેષ થી રજડતુને
પીધુ જગતનું ઝેર
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.