Перейти к содержимому

Dwarka | દ્રારકામાં ખેડૂતો વચ્ચે ગોપાલ ઇટાલિયા શું બોલ્યા જુઓ LIVE | Gopal Italiya

News Gujarat Official

0:00 / 0:00

Dwarka | દ્રારકામાં ખેડૂતો વચ્ચે ગોપાલ ઇટાલિયા શું બોલ્યા જુઓ LIVE | Gopal Italiya

10 321 просмотр · Трансляция закончилась 5 дней назад
News Gujarat Official
40,5 тыс. подписчиков
10 321 просмотр · Трансляция закончилась 5 дней назад
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ખેડૂતોના હક માટે આમ આદમી પાર્ટીએ સરકાર સામે મોટો મોરચો ખોલ્યો છે. ખેડૂતોને પાક નુકસાનીનું યોગ્ય વળતર આપવા અને વિસ્તારમાં સત્વરે દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે AAP દ્વારા "દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ" શરૂ કરવામાં આવ્યો છે. ગોપાલ ઈટાલિયા અને બ્રિજરાજ સોલંકી આ આંદોલનમાં લાઈવ જોડાયા છે અને ખેડૂતોના સમર્થનમાં જુઓ શું કહ્યું ? #isudangadhvi #gopalitalia #gujarat #aapgujarat #dwarka #khambhaliya #hematkhava #brijrajsolanki ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે. News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati. અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે. 🔴 Subscribe to News Gujarat YouTube Channel:    / @newsgujaratofficial   📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ: 🔹 Facebook:   / 18h2b2actw   🔹 Instagram:   / newsgujaratofficial   🔹 Twitter (X): https://x.com/newsgujarat_ તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર! Like | Share | Subscribe #NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #NewsGujaratOfficial #GujaratPolitics #LatestGujaratiSamachar #NewsUpdate