Перейти к содержимому

માયા એ મને લૂંટયું નીચે લખેલું છે

Krishna Mandal kahoda

0:00 / 0:00

માયા એ મને લૂંટયું નીચે લખેલું છે

1 364 просмотра · 2 года назад
Krishna Mandal kahoda
32,4 тыс. подписчиков
1 364 просмотра · 2 года назад
જનમ જનમનો સાથ છે તમારો અમારો ગુરુજી તમારો અમારો શેઠ તમે છો યુગઋષિના ચાકર હું તો તમારો જનમ જનમનો સાથ છે.઼.. માયા એ મન મૂકી એવો મુજને લુટીયો 84 ના ફેરામાં હું તો પડ્યો વિખુટો ભાવસાગરની ભૂલવણી માં શોધું હું તો કિનારો જનમ જનમનો સાથ છે... સગપણ સાચું આપનું સદગુરુ એ સમજાવ્યું અવળા જીવનના વેણને સીધા રસ્તે વાળ્યું પૂર્વ જન્મના પુણે મળ્યો સંતોનો સથવારો જનમ જનમનો સાથ છે... સેવક થઈને આપનો સેવાનું સુખ માગું જુઠી જગ જનજાળથી દૂર હવે તો ભાગુ યુગ ઋષિ પ્રભુ હાથ જ પકડી ભવજળ પાર ઉતારો જનમ જનમનો સાથ છે...