Перейти к содержимому

Canada માં આજે 1 કલાક વધી ગયો! 😱⏰ Papa નું Funny Reaction 😂 | Gujarati Vlog Canada

Riddhi Darshan Vlogs

0:00 / 0:00

Canada માં આજે 1 કલાક વધી ગયો! 😱⏰ Papa નું Funny Reaction 😂 | Gujarati Vlog Canada

7 581 просмотр · 4 дн. назад
Riddhi Darshan Vlogs
16,3 тыс. подписчиков
7 581 просмотр · 4 дн. назад
Canada માં આજે કંઈક અલગ જ થયું! 😱⏰ રાત્રે 2 વાગ્યે ઘડિયાળ પાછું 1 વાગ્યાનું થઈ ગયું, એટલે કે Daylight Saving Time પૂરું થયું અને આપણને એક કલાક વધારે મળ્યો! 🇨🇦 આજના Gujarati Family Vlog માં અમે Canada ના Time Change વિશે મજેદાર વાતો કરી, Mummy-Papa સાથે ખૂબ હસ્યા અને ઘરે સ્વાદિષ્ટ Hariyali Paneer બનાવીને Family સાથે Enjoy કર્યું! 😋💚 Darshan, Riddhi, Mummy અને Papa ની Canada Life ના આવા મજેદાર moments જોવા માટે આખો Vlog જરૂર જોજો! ❤️ 💬 તમારા દેશમાં પણ Time Change થાય છે? Comment માં જણાવજો! 👍 Like કરો, Share કરો અને આવા Gujarati Family Vlogs માટે Channel Subscribe કરજો! Also Follow us on Instagram for comedy reel videos: 👇👇👇   / riddhidarshanvlogs   ⚡Suggested Video: Darshan ના હાથના વણેલા ગાંઠિયા 😍 + Ahir Samaj Gathering + Halloween 👻❤️ | Canada Vlog    • Darshan ના હાથના વણેલા ગાંઠિયા 😍 + Ahir Sa...   #GujaratiVlog #CanadaGujaratiVlog #CanadaTimeChange #GujaratiFamilyVlog #DaylightSavingTime