Перейти к содержимому

મોરપીંછનો વાલે હિંચકો રે બાંધ્યો 🦚હો રામ સીતા ને વાલા hindola special 🌺 Krishna hindola bhajan 👇

Rajni Voice Gujarati

0:00 / 0:00

મોરપીંછનો વાલે હિંચકો રે બાંધ્યો 🦚હો રામ સીતા ને વાલા hindola special 🌺 Krishna hindola bhajan 👇

10 159 просмотров · 1 месяц назад
Rajni Voice Gujarati
28,9 тыс. подписчиков
10 159 просмотров · 1 месяц назад
મોરપીંછનો વાલે હિંચકો રે બાંધ્યો 🦚હો રામ સીતા ને વાલા hindola special 🌺 Krishna hindola bhajan 👇 Other channel link 👇    / @ભક્તિમાંલીલાલેરછે   #ધન્યતેવ્રતમોટાએકાદશીને #rajnivoicegujarati #ભક્તિમાંલીલાલેરછે @ભક્તિમાંલીલાલેરછે #bhajan #kirtan #satsang કીર્તન - મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો બાંધ્યો છે વડલાની ડાળ હો રામ સીતાને વાલા મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો... કોણ હિંચે ને કોણ હિંચકો ઝુલાવે કોણ હાલરડાં ગાય હો રામ સીતાને વાલા રામજી બેસે ને લક્ષ્મણ હિંચકો ઝુલાવે કૌશલ્યા માં હાલરડા ગાય હો રામ સીતાને વાલા મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો બાંધ્યો છે વડલાની ડાળ હો રામ સીતાને વાલા કોણ હિંચે ને કોણ હિંચકો ઝુલાવે કોણ હાલરડાં ગાય હો રામ સીતાને વાલા ગણેશ બેસે ને કાર્તિક હિંચકો ઝુલાવે પાર્વતીજી હાલરડાં ગાય હો રામ સીતાને વાલા મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો બાંધ્યો છે વડલાની ડાળ હો રામ સીતાને વાલા કોણ હિંચે ને કોણ હિંચકો ઝુલાવે કોણ હાલરડાં ગાય હો રામ સીતાને વાલા કૃષ્ણ બેસેને બલરામ હિંચકો ઝુલાવે જશોદા માં હાલરડાં ગાય હો રામ સીતાને વાલા મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો બાંધ્યો છે વડલાની ડાળ હો રામ સીતાને વાલા કોણ હિંચે ને કોણ હિંચકો ઝુલાવે કોણ હાલરડાં ગાય હો રામ સીતાને વાલા બ્રહ્મા વિષ્ણુને મહેશ ઝૂલે અનસૂયા માં હાલરડાં ગાય હો રામ સીતાને વાલા મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો બાંધ્યો છે વડલાની ડાળ હો રામ સીતાને વાલા કોણ હિંચે ને કોણ હિંચકો ઝુલાવે કોણ હાલરડાં ગાય હો રામ સીતાને વાલા લવ બેસે ને કુશ હિંચકો ઝુલાવે સીતા માં હાલરડાં ગાય હો રામ સીતાને વાલા મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો બાંધ્યો છે વડલાની ડાળ હો રામ સીતાને વાલા કોણ હિંચે ને કોણ હિંચકો ઝુલાવે કોણ હાલરડાં ગાય હો રામ સીતાને વાલા રામદેવ બેસે વિરમદેવ હિંચકો જુલાવે મીનળદે હાલરડાં ગાય હો રામ સીતાને વાલા મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો બાંધ્યો છે વડલાની ડાળ હો રામ સીતાને વાલા... હૈયાનો હિંડોળોને પ્રેમની છે દોરી ભક્તો સૌ હિંડોળા ગાય હો રામ સીતાને વાલા મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો બાંધ્યો છે વડલાની ડાળ હો રામ સીતાને વાલા જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏 ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.