મારા રામની ઘડેલી હાટડીમાં ભર્યો છે મોંઘેરો માલ #nayanaben patel#satsang# bhjan# garba kirtan
જલારામ મંડળ ઉધના
0:00 / 0:00
મારા રામની ઘડેલી હાટડીમાં ભર્યો છે મોંઘેરો માલ #nayanaben patel#satsang# bhjan# garba kirtan
16 640 просмотров · 1 год назад
જલારામ મંડળ ઉધના
27,8 тыс. подписчиков
16 640 просмотров · 1 год назад
મારા રામની ઘડેલી આ હાટડી રે
એમાં ભર્યા મોંઘેરો માલ મારા રામની ઘડેલી આ હાટડી રે
માલ સુમંતજીએ ખરીદીઓ રે
એને આપ્યું ચરણમાં સ્થાન મારા રામની ઘડેલી હાટડી રે
માલ કેવટજીએ ખરીદીઓ રે
એની નાવમાં બેઠા સીતારામ મારા રામની ઘડેલી હાટડી રે
માલ અહલ્યા બાઈ ખરીદીયો રે
એને મળ્યો મનુષ્ય અવતાર મારા રામની ઘડેલી હાટડી રે
માલ સુગ્રીવ જી એ ખરીદીઓ રે
રામે સોંપીઓ ક્રિસંધાનો રાજ મારા રામની ઘડેલી હાટડી રે
માલ ભક્તો જટાયુએ ખરીદીઓ રે
એને આપ્યા છે અગ્નિદાહ મારા રામની ઘડેલી આ હાટડી રે
માલસબરીબાઈએ ખરીદીઓ રે
એને પહોંચાડ્યા વૈકુંઠધામ મારા રામની ઘડેલી આ હાટડી રે
માલ વિભીષણ રાઈએ ખરીદીયો રે
એને સોપિયા લંકા ગઢ ના રાજ મારા રામની ઘડેલી આ હાટડી રે
માલ વાલીયા લુંટારા એ ખરીદીઓ રે
એ તો બની ગયા ઋષિ રાય મારા રામની ઘડેલી હાટડી રે
માલ હનુમાનજીએ ખરીદ્યો રે
એના રુદિયામાં વસ્યા સીતારામ મારા રામની ઘડેલી હાટડી રે
માલ તુલસીદાસે ખરીદીયો રે
એણે લખ્યા રામાયણના ગ્રંથ મારા રામની ઘડેલી હાટડી રે
🌹🌹🌹🌹🙏 જય જય શ્રી રામ🙏🌹🌹🌹🌹
Jalara mandal udhana #kirtn #bajan #satasag #gujarati geet #krisna bhajn #ramapina bhajn #Siobhan #gitarbari#kinja dave #garaba #jalaram mandal udhna #jalaram mandl ઉધના# કૃષ્ણ ભજન# ભોળાનાથ ના ભજન # રામદેવપીર ના ભજન # શિવ ભજન# સત્સંગ # લગ્ન ગીત# ફટાણા# જલારામ મંડળ ઉધના Jalara mandal udhana #kirtn #bajan #satasag #gujarati geet #krisna bhajn #ramapina bhajn #Siobhan #gitarbari#kinja dave #garaba #jalaram mandal udhna #jalaram mandl ઉધના# કૃષ્ણ ભજન# ભોળાનાથ ના ભજન # રામદેવપીર ના ભજન # શિવ ભજન# સત્સંગ # લગ્ન ગીત# ફટાણા# જલારામ મંડળ ઉધના
નમસ્તે મારા વહાલા દર્શક મિત્રો જો તમને અમારા જલારામ મંડળ ઉધના નવા નવા વિડીયો ગમતા હોય અમારી આ ચેનલ,લાઈક, શેર, સસ્ક્રાઇબ જરૂરથી કરજો 🙏🙏🙏🙏🙏 સર્વે મારા વાલા ભક્તોને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા