Перейти к содержимому

જાગે છે રે જાગે છે જુગ જુગ થી બજરંગ બલી જાગે છે #satsang #kirtan #bhajan

જલારામ મંડળ ઉધના

0:00 / 0:00

જાગે છે રે જાગે છે જુગ જુગ થી બજરંગ બલી જાગે છે #satsang #kirtan #bhajan

31 421 просмотр · 2 года назад
જલારામ મંડળ ઉધના
27,8 тыс. подписчиков
31 421 просмотр · 2 года назад
જાગે છે રે જાગે છે જુગ જુગ થી બજરંગ બલી જાગે છે એ તો ભક્તોના સંકટ ટાળે છે...... જુગ જુગ થી સહુને શ્રદ્ધા છે જેના નામમાં રે જેના મંદિર છે ગામે ગામો મારે આખી દુનિયામાં ડંકો વાગે છે...... જુગ જુગ થી તેલ ચડાવો પ્યાલી અધપ્યાલી રે એને આંકડાની માળા બહુ વહાલી રે દેવ ઝાઝુ કસુંઈ ક્યાં માંગે છે...... જુગ જુગ થી દેવ હનુમાન ઘણા હેત વાળા રે બાબા બજરંગ દિન દયાળા રે એ તો પનોતીની પીડા હરનાર છે રે...... જુગ જુગથી ઋણ રામનું એ માથે નથી રાખતા રે ફળ ભક્તિ નું ઘણું ઘણું આપતા રે રામ રચના પ્યાલા જેને પીધા છે...... જુગ જુગ થી કષ્ટભંજન દેવ જેનું નામ છે રે સાળંગપુર તે યાત્રાના ધામ છે રે રોતા આવે ને હસતા જાય છે રે...... જુગ જુગ થી અંજનીના જાયા કપી બળવંતા કઠણ કળિયુગમાં પરચા પૂરનારા એના ચરણે નમે છે નરનારી રે...... જુગ જુગ થી સાત શનિવાર જે કોઈ ઉપવાસ કરે છે શ્રદ્ધા ભક્તિથી ભીડભંજન સમરે એના દુખડા નિવારે બજરંગી રે...... જુગ જુગથી 🌹🌹🌹🌹🌹🙏 જય બજરંગ બલી🙏🌹🌹🌹🌹 #શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ #satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના #satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang #સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan #કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન કીર્તન#krishna#gujaratibhjan# સત્સંગ #bhajan # ભજન#trending# હનુમાન દાદા # ભાગવત ગુજરાતી#lagangeet# ગુજરાતી કીર્તન# જલારામ મંડળ ઉધના #satsan#bhajn #kirtan#gitarbari #bhakti #ramaya #ramsita #રાધે રાધે# ગણપતિ # #kinjalben #રામદેવપીર,