Перейти к содержимому

ચણા માં વોટર સોલ્યુબલ ખાતરોનુ સેડયુલ | વિઘે ૨૦-૨૫ મણ કરવા ક્યા ખાતરો સ્પ્રે કરાય | WSF | Chickpea

Krushi Mahiti (Ramesh Rathod)

0:00 / 0:00

ચણા માં વોટર સોલ્યુબલ ખાતરોનુ સેડયુલ | વિઘે ૨૦-૨૫ મણ કરવા ક્યા ખાતરો સ્પ્રે કરાય | WSF | Chickpea

57 589 просмотров · 1 г. назад
Krushi Mahiti (Ramesh Rathod)
107 тыс. подписчиков
57 589 просмотров · 1 г. назад
નમસ્કાર મિત્રો હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરુ છુ. આજ ના વિડિઓમાં માહિતી મેળવવાની છે કે આધુનિક ખેતીમાં વોટર સોલ્યુબલ ખાતરની અગત્યતા શુ છે. ચણામાં વોટર સોલ્યુબલ ખાતરોનુ સેડયુલ વિઘે ચણા ૨૦-૨૫ મણ કરવા ક્યા પાણી દ્રાવ્ય ખાતરો સ્પ્રે કરાય કેટલા દિવસે કયો વોટર સોલ્યુબલ ખાતરનો ગ્રેડ વપરાય આ તમામ માહિતી જાણવા માટે વિડીયો પૂરો નિહાળવા વિંનતી. વધુ માહિતી માટે રમેશ રાઠોડ ૯૫૫૮૨૯૪૮૨૮ #farmer #kheti #chana #chickpea #gram #khedut #farming #ખેડૂત #ખેતી