Перейти к содержимому

#કાનુડા નું ભજન(નીચે લખ્યું છે )#prabhuparivar #gujaratibhajan

Prabhu Parivar

0:00 / 0:00

#કાનુડા નું ભજન(નીચે લખ્યું છે )#prabhuparivar #gujaratibhajan

239 733 просмотра · 4 г. назад
Prabhu Parivar
37 тыс. подписчиков
239 733 просмотра · 4 г. назад
સાંભળ તને વાત કરું કુંવર મારા કાનુડા વ્રજની ગોપી રોજ આવીને કરતી મોટા દેકારા બળદેવ મારો ડાયો દીકરો નથી રંજાડી કોઈને કરતો બળદેવ કરતા નાનો છે પણ તોફાન તારા હદ બારા વ્રજની ગોપી રોજ આવીને... ડાયો થઈ જાય દીકરા મારા તોજ થશે લગ્ન તારા વ્રજ ના લોકો જાણી જશે વાતો જશે બરસાના વ્રજની ગોપી રોજ આવીને... વાતો જશે ભ્રખું ભાને કાને પૂછશે એ રાધા ની માને રાધા જાણી જશે કનૈયા રહેવું પડશે કુવારા વ્રજની ગોપી..... ત્યારે કનૈયો માને કહે છે મારી ચિંતા શીદને કરે છે હું ને રાધા રોજ મળીએ એમાં તું કંઈ જાણે ના વ્રજની ગોપી...ભલે કરતી દેકારા લગ્ન તો માં કાલ થઇ જાશે વ્રજ ના લોકો જોતા રહેશે એ રાધા ને મારા વિના વ્રજ માં નહીં કોઈ લે નારા વ્રજની ગોપી ભલેને આવે ભલે ને કરતી દ.. હું રાધાનો રાધા મારી સુંદર જોડી થાય અમારી સાંજ સવારે ઉગતાપોર એ વેચાઈ જશે ગોળધાણા... 🙏👍