Перейти к содержимому

જોયું જોયું કાનુડા તારું દ્વારકા 👇લખેલું છે 🌿 Vishu Bhakti Vandana

Visu Bhakti Vandana

0:00 / 0:00

જોયું જોયું કાનુડા તારું દ્વારકા 👇લખેલું છે 🌿 Vishu Bhakti Vandana

76 653 просмотра · 6 мес. назад
Visu Bhakti Vandana
33,2 тыс. подписчиков
76 653 просмотра · 6 мес. назад
જોયું જોયું કાનુડા તારું દ્વારકા 👇લખેલું છે 🌿 Vishu Bhakti Vandana જોયું જોયું કાનુડા તારું દ્વારિકા રે તારા દર્શન ભક્તો સૌ આવતા રે જોયું જોયું કાનુડા તારું દ્વારિકા રે એ શિખર સોનાનું તારું ઝળહળે રે 52 ગજની ધજા તારી ફરફરે રે જોયું જોયું કાનુડા તારું દ્વારિકા રે ચારે કાંઠે તે દરિયો ઘૂઘવે રે ગોમતી ભરપૂર ને રૂડું એનું સ્નાન છે રે જોયું જોયું કાનુડા તારું દ્વારિકા રે બેટ દ્વારકામાં ઠકરાણી ના ઘાટ છે રે ત્યાં તો મૂર્તિ શોભે છે શાલિગ્રામની રે જોયું જોયું કાનુડા તારું દ્વારિકા રે ગોપી તળાવ ના દર્શન કરતા રે સુંદર મૂર્તિ શોભે છે રણછોડની રે જોયું જોયું કાનુડા તારું દ્વારિકા રે આ તો ઠાકોર નો દરબાર શોભતો રે જોઈ ભક્તોની આંખડી ઠરતી રે જોયું જોયું કાનુડા તારું દ્વારિકા રે 56 પગથિયે શેઠ શામળિયો રે સૌની ખબર રાખે ગાયો નો ગોવાળીયો રે જોયું જોયું કાનુડા તારું દ્વારિકા રે મંદિરના મંગળ ઘંટ વાગે રે શંખ ધ્વનિ થી ગુંજે દ્વારિકા રે જોયું જોયું કાનુડા તારું દ્વારિકા રે સોનાના સિંહાસન ઉપર બેઠા રે મુખ પર મોહક મુસ્કાન છવાય રે જોયું જોયું કાનુડા તારું દ્વારિકા રે રૂકમણી સત્યભામા સાથે રે પ્રેમની લીલા નિહાળી જવાય રે જોયું જોયું કાનુડા તારું દ્વારિકા રે ભક્તો ભાવે ભેટ ચઢાવે રે હરિ નામથી હૈયું હરખાય રે જોયું જોયું કાનુડા તારું દ્વારિકા રે સાંજ પડતા આરતી ઉતારે રે દીપ જ્યોતથી દ્વારકા ઝળહળે રે જોયું જોયું કાનુડા તારું દ્વારિકા રે એમના હિંડોળે મોંઘેરા મહેમાન છે રે વારી વારી જાવ રાજાધિરાજ ને રે જોયું જોયું કાનુડા તારું દ્વારિકા રે કાનુડા તારા ચરણમાં આવીએ રે જીવન ધન્ય ધન્ય બની જાય રે જોયું જોયું કાનુડા તારું દ્વારિકા રે જોયું જોયું કાનુડા તારું દ્વારિકા રે તારા દર્શને ભક્તો સૌ આવતા રે જોયું જોયું કાનુડા તારું દ્વારિકા રે સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism comment news reporting teaching scholarship and research fair use is a use permitted by copyright statute that might other wise infringing Non-profit educationa or personal use tips the balance in favorઆપ વિના