Перейти к содержимому

હારે પેલો દ્વારિકાનો ઠાકોર વસીયો ડાકોરમાં || Hare Pelo Dwarika no Thakor Vasiyo Dakor ma || Satsang

સીતારામ મંડળ

0:00 / 0:00

હારે પેલો દ્વારિકાનો ઠાકોર વસીયો ડાકોરમાં || Hare Pelo Dwarika no Thakor Vasiyo Dakor ma || Satsang

181 482 просмотра · 3 года назад
સીતારામ મંડળ
9,37 тыс. подписчиков
181 482 просмотра · 3 года назад
સીતારામ મંડળ, દેવળીયા *************************************************** અમારા આવાજ અવનવા વિડિઓ જોવા માટે અમારી ચેનલ ને LIKE, SHARE & SUBSCRIBE કરો. *************************************************** હારે પેલો દ્વારિકાનો ઠાકોર વસીયો ડાકોરમાં હારે એને લીલા કરી કઈ ઔર ,રહેવું ડાકોરમાં સંગ એક આવ્યો દ્વારિકા જવાનો એમજ આવ્યો ભક્ત બોડાણો એના હાથમાં છે તુલસીનો છોડ ,રહેવું ડાકોરમાં પ્રભુ કહે તું એકલો જ આવજે સંગાથે એક ગાડું લાવજે હારે તારા પુરા કરીશ હું કોડ રહેવું ડાકોરમાં ગાડું લઈને આવ્યો બોડાણો પ્રભુને કહે છે શાનોમાંનો હવે તમે હુકમ કરોને રણછોડ ,રહેવું ડાકોરમાં રાતડીના બાર વાગ્યા જયારે તૂટી ગયા તાળાને ઉઘડ્યા દ્વાર હારે ત્યાં તો નાસ્યો નંદકિશોર ,રહેવું ડાકોરમાં ગંગાબાઈ મનમાં હરખાણા દો કર જોડી લાગ્યા પાયે હારે મારા પુરા કરોને પ્રભુ કોડ ,રહેવું ડાકોરમાં પ્રભુ કહે એક વાત મારી માનો હું ગાડું હાંકુ ને તમે નિંદ્રા તાણો હારે પેલો હાંકનારો ચકોર ,રહેવું ડાકોરમાં ગાડા માં બેઠા વનમાળી મીઠી કરી એક લીમડાની ડાળી હારે ત્યાંતો થયો વખત નો પોહર ,રહેવું ડાકોરમાં ગુગળીયો વાંહે (પાછળ )ગોતવાને આવીયો પ્રભુજી તો ગોમતીમાં સંતાણા હારે ત્યાંતો થઇ ગઈ દોડાદોડ,રહેવું ડાકોરમાં ધન્ય ધન્ય ગંગા બાઈની વાળી સવા વાળે તોલાંણા વનમાળી હારે મારા આત્માના રણછોડ ,રહેવું ડાકોરમાં જે કોઈ પ્રભુજીના ગુણલા રે ગાશે હેતે, પ્રીતે, પ્રેમે ગાશે હારે એના પુરા કરે પ્રભુ કોડ ,રહેવું ડાકોરમાં _____________ અમારી ચેનલ ને વોટ્સેપ માં ફોલો કરો જેથી તમને દરરોજ અમારા ચેનલ ની અપડેટ મળતી રહે 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻 https://whatsapp.com/channel/0029Va97... Instagram સાથે જોડાવ :- https://instagram.com/sitaram_mandal_... ગણપતિ ના ભજન માટે અહીં ક્લીક કરો 👇 👇 👇 👇 👇 👇 👇 👇 👇    • માં મારે કાલે ગણેશચોથ થાય|| Maa Mare Kale ...      • આટલડી અરજી રે ગણપતિ દાદા માની લેજો || Aata...      • દુંદાળા સૂંઢાળા મને ગણપતિ  વાહલા લાગે છે |...   🙏 કૃષ્ણ કન્હૈયાલાલ ની જય 🙏 ---------------------------------------------------------- શ્રી કૃષ્ણ ભગવાન ના કીર્તન/ભજન 1)    • રમતો રમતો જાય આજ મારો કાનો || Ramto Ramto ...   2)    • હારે પેલો દ્વારિકાનો ઠાકોર વસીયો ડાકોરમાં ...   3)    • ભાઈ ભાઈ ગોકુળ ગામનુ ધણ છે || Bhai Bhai Gok...   4)    • જાવું છે ડાકોર જાવું છે || Javu Chhe Dakor...   5)    • લાડ લાડવો લાલા ને  || Lad ladavo lala ne   6)    • ચોગઠી રે પડે સીધી મારા શ્યામની... || Chong...   7)    • એક વાર શ્યામ તમે આવજો રે  || Ek Var Shyam ...   8)    • યુદ્ધમાં અર્જુનજી ને એના સગપણ આડા આવે જો |...   9)    • હારે મને કૃષ્ણ વિના નો ફાવે રે || Hare Man...   10)    • વાગે છે વાંસળી ને બોલે છે મોર ,ગોકુળમાં રા...   11)    • દ્રૌપદી કરે રે પોકાર ,પ્રભુ મારે વારે ચડજો...   12)    • હારે હૂતો  પૂછું પૂછું ને ભૂલી જાવ રે ,કાન...   13)    • પૃથ્વીમાં કાનુડો મોટો રે  || Pruthvima Kan...   14)    • સમુંદ્ર વલોણું મારા વાલા એ વલોવ્યું | Satsang   --------------------------------------------------------- નવરાત્રી સ્પેશિયલ ભજન    • આવજો આવજો માતાજી મારે આંગણે રે || Aavjo Aa...      • સવા શેર સોનું લાવ્યો સોનીડો || Sava Sher S...      • એકવાર એકવાર એકવાર અંબેમાં મારે આંગણિયે આવો...   ---------------------------------------------------------- ભોળાનાથ(મહાદેવ) ભગવાન ના કીર્તન/ભજન 1)    • એવા ભગવાધારી ને યાદ કરીને તાળી પાડો તાનમાં...   2)    • મારાં ભોળા મહાદેવ હોંશિલાને કાજ  મેંતો ભાં...   3)    • હું તો લેરીયુ રે ઓઢી પાણીડાં નીસરી રે  || ...   --------------------------------------------------------- શ્રી રામ ભગવાન ના કીર્તન/ભજન 1)    • તારા રુદિયા માં બેઠા છે રામ પ્રેમ થી ઓળખી ...   2)    • રામે વેલડી શણગારી રામનામની રે || Rame vela...   3)    • સુતા સપનું મંદોદરી ને આવ્યું રે | કીર્તન |...   4)    • જેવું વિશ્વપતિ નું નામ સીતારામ... || Jevu ...   👉🏻   • (લખાણ સાથે ) SitaRam Dhun ||  સીતારામ સીતા...   👉🏻   • લખાણ સાથે // શ્રી રામ જય રામ જય જય રામ ધૂન...   👉🏻   • આવી રૂડી અયોધ્યાની શેરી ત્યાં ....Satasang   👉🏻   • જાગો રામ જાગો સીતા ના સ્વામી જાગો || Satsang   👉🏻   • અયોધ્યા થી આમંત્રણ આવિયા રે હરખ નથી સમાતો ...   👉🏻   • સીતા વિયોગે રામ વનમાં વસે || Sita Viyoge R...   👉🏻   • કરી તો જુઓ કોઈ કરી તો જુઓ મારો રામ કરે તેમ...   --------------------------------------------------------    • લખાણ સાથેના ભજનો      • સત્સંગ      • Shorts   --------------------------------------------------------- થાળ    • કુમ કુમ પગલાં પાડો શ્રીકાનજી(થાળ) | Kum Ku...      • બોલાવે કૌશલ્યા માત રામજી જમવા પધારો|| Bola...      • કૃષ્ણ કનૈયાલાલ જમવાને આવો || Krushn Kanaiy...   -------------------------------------------------------- 1)    • ઘોડા ગાડી રીક્ષા || Ghoda Gadi Riksha   2)    • ભુલા પડો ભગવાન || Bhula pado bhagavan   3)    • તને સત્સંગ થી સુખ થાય નહિ તો... || Tane Sa...   4)   • જેના ઘરે મા-બાપ ના છે માન || Satsang