એકદમ. સુપર ભજન (લખેલું છે) દક્ષાબેન 6352384137
Vaikunth Bhajan Mandal Vadodara
0:00 / 0:00
એકદમ. સુપર ભજન (લખેલું છે) દક્ષાબેન 6352384137
132 006 просмотров · 2 года назад
Vaikunth Bhajan Mandal Vadodara
153 тыс. подписчиков
132 006 просмотров · 2 года назад
છેલ છબીલા ગાયોના ગોવાળ
ઓ નંદજીના લાલા. (૨)
નંદજીના લાલા કરું છું કાલા વાલા
વિનંતી સ્વીકારો મહારાજ
ઓ નંદજીના લાલા
છેલ છબીલા.....
તમે દ્વારકા છોડી...હાજી
બોડાણાની સાથે. ...હા જી
ગાડે બેસીને આવ્યા...હા જી
ગંગાબાઈ ની વાળી... હા જી
સવા વાલે તોલાયા... હા જી
એવી રીતે આવો મારી સાથ ઓ નંદજીના લાલા
છેલ છબીલા ગાયોના ગોવાળ
ઓ નંદજીના લાલા
નંદજીના લાલા કરું છું કાલા વાલા
વિનંતી સ્વીકારો મહારાજ
ઓ નંદજીના લાલા
છેલ છબીલા ગાયોના ગોવાળ....
તમે નરસૈયાની. ..હાં જી
તમે હુંડી સ્વીકારી...... હાં જી
તમે શામળા સેઠ....હા જી
વિવાહ દીપાવ્યા. .....હા જી
તમે કુંવરબાઈનું મામેરું પુર્યા.... હાં જી
એવી રીતે કર્યા બાવન કામ
તમે નંદજીના લાલા
એવી રીતે કરજો મારા કામ
ઓ નંદજીના લાલા
છેલ છબીલા ગાયોના ગોવાળ
ઓ નંદજીના લાલા
નંદજીના લાલા કરું છું કાલા વાલા
વિનંતી સ્વીકારો મહારાજ
ઓ નંદજીના લાલા
તમે મીરાબાઈના .... હાં જી
જેર અમૃત કીધા.... હાં જી
તમે દ્રૌપદીના.... હા જી
તમે ચીર પૂર્યા.... હાં જી
એવી રીતે કરજો મારા કામ
ઓ નંદજીના લાલા
છેલ છબીલા ગાયોના ગોવાળ
ઓ નંદજીના લાલ
નંદજીના લાલા કરું છું કાલા વાલા
વિનંતી સ્વીકારો મહારાજ
ઓ નંદજીના લાલા
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
#radha #gujaratibhajan #કીર્તન #સત્સંગ #krishna #bhajan #ભજન #trending #lagangeet #ગુજરાતી #radhakrishna #radheradhe #radha #radhe #ram #ramayan #rammandir #gujaratibhajan #bhakti #bhajans #satsang_bhajan #ayodhya #ayodhyarammandir