Перейти к содержимому

💐💐 માં બાપ તો ભગવાન છે... લખેલુ છે #satsang bhajan ‪@geeta_patel930‬

Sakhi Mandal Umalla

0:00 / 0:00

💐💐 માં બાપ તો ભગવાન છે... લખેલુ છે #satsang bhajan ‪@geeta_patel930‬

1 419 просмотров · 1 дн. назад
Sakhi Mandal Umalla
19,6 тыс. подписчиков
1 419 просмотров · 1 дн. назад
હો આજ પૂજાણા હો આજ પૂજાશે હો આજ પૂજાણા આજ પૂજાશે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની મા બાપથી મોટુ આ દુનિયામાં કોઈ નથી હો માત પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી હો આજ પૂજાણા આજ પૂજાશે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની મા બાપથી મોટુ આ દુનિયામાં કોઈ નથી હો માત પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી હો હો દુઃખના તડકામાં સુખની એ છાય છે પગ પડે પાછાતો એજ પુરે હામ છે હો હો દુઃખના તડકામાં સુખની એ છાય છે પગ પડે પાછાતો એજ પુરે હામ છે કદીના દુભાવીયે હો કદીના દુભાવીયે હૈયુ એમનું કદીના દુભાવીયે હૈયુ એમનું ઓ ભાઈઓ બેની મા બાપથી મોટુ આ દુનિયામાં કોઈ નથી હો માત પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી હો મળે આશિષ જેણે બેડો એનો પાર છે ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે હો હો મળે આશિષ જેણે બેડો એનો પાર છે ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે 🙏🏻🙏🏻