Перейти к содержимому

GUJARAT | નણંદ-ભાભી ફરી મોરેમોરો આ કારણે બંને જાની દુશ્મન છે!

News Gujarat Official

0:00 / 0:00

GUJARAT | નણંદ-ભાભી ફરી મોરેમોરો આ કારણે બંને જાની દુશ્મન છે!

6 748 просмотров · 1 дн. назад
News Gujarat Official
63 тыс. подписчиков
6 748 просмотров · 1 дн. назад
GUJARAT | નણંદ નૈનાબાએ ભાભી રિવાબાને ટોણો માર્યો,કહ્યું કે શિક્ષણમંત્રી રીલ બનાવવામાં જ હોશિયાર છે. ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર રિવાબા જાડેજા અને નયનાબા જાડેજા વચ્ચેનો વિવાદ ચર્ચામાં આવ્યો છે. જામનગરમાં કોંગ્રેસનાં નેતા નયનાબાએ શાળાઓમાં બહારના લોકોના પ્રવેશ અને ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી પર નિયંત્રણો મૂકતા શિક્ષણ વિભાગના નવા પરિપત્ર સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે શિક્ષણમંત્રી રિવાબા જાડેજા પર પણ કટાક્ષ કર્યા હતા. અહેવાલો અનુસાર, 21 ઑક્ટોબર 2026ના પરિપત્રમાં શાળામાં પ્રવેશ અને વિદ્યાર્થીઓના ફોટા કે વીડિયો બનાવવા માટે પૂર્વ લેખિત મંજૂરીની જોગવાઈ છે. સરકાર તરફથી જણાવાયેલો હેતુ વિદ્યાર્થીઓની સુરક્ષા અને ગોપનીયતાનું રક્ષણ કરવાનો છે. #rivabajadeja #gujaratpolitics #jamnagarnews #educationminister #newsgujaratofficial ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે. News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati. અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે. 🔴 Subscribe to News Gujarat YouTube Channel:    / @newsgujaratofficial   📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ: 🔹 Facebook:   / 18h2b2actw   🔹 Instagram:   / newsgujaratofficial   🔹 Twitter (X): https://x.com/newsgujarat_ તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર! Like | Share | Subscribe #NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #NewsGujaratOfficial #GujaratPolitics #LatestGujaratiSamachar #NewsUpdate