Перейти к содержимому

Rajkot News | માથાકૂટ પછી યુવકે માફી માગી કે જબરદસ્તી માફી મંગાવવામાં આવી? | Narendra Solanki

News Gujarat Official

0:00 / 0:00

Rajkot News | માથાકૂટ પછી યુવકે માફી માગી કે જબરદસ્તી માફી મંગાવવામાં આવી? | Narendra Solanki

9 606 просмотров · 13 ч назад
News Gujarat Official
63 тыс. подписчиков
9 606 просмотров · 13 ч назад
Rajkot News | માથાકૂટ પછી યુવકે માફી માગી કે જબરદસ્તી માફી મંગાવવામાં આવી? | Narendra Solanki "રસ્તા પર ચાલુ વાહને થૂંકવું કેટલું ભારે પડી શકે છે? રાજકોટમાં પૂર્વ ડેપ્યુટી મેયર અને હાલના મહંત નરેન્દ્રબાપુ સોલંકી સાથે રસ્તા વચ્ચે જ થઈ ગઈ લાફાવાળી!" રાજકોટના મવડી વિસ્તારમાં આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકી એક્ટિવા પરથી જતા હતા, ત્યારે ચાલુ વાહને તેમણે થૂંકતા પાછળ આવતા બાઇકચાલક યુવક પર ઉડ્યું હતું. આ નજીવી બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી, ધક્કામુક્કી અને દંડાવાળી થઈ ગઈ હતી! જોકે, થોડી જ વારમાં બંનેએ માફી માંગીને સમાધાન પણ કરી લીધું. અવારનવાર સતાધાર ગાદી સહિતના વિવાદોમાં રહેતા નરેન્દ્ર સોલંકીનો આ નવો વાયરલ વીડિયો અને આખી ઘટનાનું સત્ય જુઓ માત્ર ન્યૂઝ ગુજરાત પર. તમારું આ ઘટના વિશે શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. વિડિયો માહિતીપ્રદ લાગ્યો હોય તો વધુમાં વધુ Share કરો, Like કરો અને News Gujarat Official ને Subscribe કરવાનું ભૂલતા નહીં. #rajkotnews #NarendraSolanki #ApaGigaNoOtlo #RajkotViralVideo #gujaratnews #breakingnews #newsgujaratofficial #viralvideo ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે. News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati. અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે. 🔴 Subscribe to News Gujarat YouTube Channel:    / @newsgujaratofficial   📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ: 🔹 Facebook:   / 18h2b2actw   🔹 Instagram:   / newsgujaratofficial   🔹 Twitter (X): https://x.com/newsgujarat_ તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર! Like | Share | Subscribe #NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #NewsGujaratOfficial #GujaratPolitics #LatestGujaratiSamachar #NewsUpdate