Перейти к содержимому

જન્મ્યા કાના જેલમાં વાલા આઠમની મધરાતે રે / લખાણ આપેલ છે / નિધિ જોષી / ગોકુળ આઠમ ભજન

વૃંદાવન ભજન કીર્તન

0:00 / 0:00

જન્મ્યા કાના જેલમાં વાલા આઠમની મધરાતે રે / લખાણ આપેલ છે / નિધિ જોષી / ગોકુળ આઠમ ભજન

6 246 просмотров · 3 недели назад
વૃંદાવન ભજન કીર્તન
43,4 тыс. подписчиков
6 246 просмотров · 3 недели назад
Singer : NIDHI JOSHI ભજન કીર્તન : જન્મ્યા કાના જેલમાં વાલા આઠમની મધરાતે રે શ્રાવણ વદી આઠમને શુક્રવારની મધરાતે રે દેવકી કુખે જન્મ લીધો બની નાના બાળ રે મામા કંસનો કાળ બનીને આવ્યો નંદ જશોદાને આંગણે રે સાથ સાથ ભાણેજ મામા તે તો મારિયા બેની ભાણેજ ના દિલ તે દુભાવીયા મથુરા માં જન્મી તોડ્યા જેલના તાળા મામા માટે જન્મ લીધો બની આવ્યો કાળ રે આકાશે વીજળી કરે ચમકારા મેહુલીયો વરસે મૂશળધાર રે વસુદેવજી લઈને હાલ્યા વાંસ કેરા ટોપલા માં શેષ નાગે છત્ર ધર્યો માથે વરસાદથી બચાવ્યો રે યમુનાજીના નીર વધ્યા ભારે વાસુદેવજી ને માર્ગ આપ્યો રે શરણ સ્પર્શ કરવા તે આમ તેમ ડોલે શરણ લંબાવે ત્રિભુવનનો નાથ રે નંદ ના આંગણે નાથ પધાર્યા ગોકુળ માં આજ આનંદ છવાયો ગોપ ગોપીઓ દોડીને આવ્યા ઘેર ઘેર મંગળ વાગ્યા રે માખણ મીશ્રી લઈને આવો કાનાને ભોગ ધરાવો રે પીળું પીતાંબર પહેરાવીને મોરલી હાથમાં ધરાવીએ રે મામા કંસે બહુ જુલમ કર્યો, મથુરા આખી રડતી રે... કાનુડો જ્યારે મથુરા પધાર્યો, દુષ્ટોની છાતી ધ્રૂજતી રે... મામા કંસને મારી કાનાએ, ધર્મનો દીપ જલાવ્યો રે... દેવકી-વસુદેવના બંધન કાપી, માત-પિતાને સુખ આપ્યો રે... કંસનો કાળ ને ગોકુળનો વ્હાલો, દીન દુઃખીનો સહારો રે... જે કોઈ પ્રેમથી નામ લે કાનાનું, તારે ભવસાગર પાર રે... આજે આઠમની પાવન રાતે, દીપ જલાવો દ્વારે રે... “નંદલાલ આવ્યો, નંદલાલ આવ્યો”, બોલો સૌ જયજયકારે રે... #janmya_kana_jail_ma_vala_aatham_ni_madhrate_re , #janmashtamibhajan , #gokulaathambhajan , #nidhijoshi , #gujaratibhajan , #bhajan , #krishnabhajan