🇺🇸 ગુજરાતીઓ અમેરિકા કેવી રીતે આવે છે? | અમેરિકા આવવાના 7 મુખ્ય રસ્તા
GujaratiAmerican
0:00 / 0:00
🇺🇸 ગુજરાતીઓ અમેરિકા કેવી રીતે આવે છે? | અમેરિકા આવવાના 7 મુખ્ય રસ્તા
12 445 просмотров · 1 мес. назад
GujaratiAmerican
613 подписчиков
12 445 просмотров · 1 мес. назад
🇺🇸 *ગુજરાતીઓ અમેરિકા કેવી રીતે આવે છે? | USA આવવાના 7 મુખ્ય રસ્તા*
આ વીડિયોમાં આપણે જાણીએ છીએ કે ગુજરાતીઓ અમેરિકા આવવા માટે કયા કયા મુખ્ય રસ્તાઓનો ઉપયોગ કરે છે. 🇺🇸
વિડિયોમાં *7 અલગ અલગ રસ્તાઓ* વિશે માહિતી આપવામાં આવી છે:
🎓 Student Route
💼 Work Route
👨⚕️ Doctor & Dentist Route
💍 Marriage Route
👨👩👧👦 Family Route
💰 Business Route
⛪ Religious Worker Route
⏱️ *Video Chapters*
00:00 Introduction
01:52 Student Route (F1 Visa)
04:50 Work Route (H1B Visa)
06:11 Doctor & Dentist Route
08:43 Marriage Route (CR1 or IR1)
10:12 Family Route (IR5 & F4)
12:16 Business Route (EB-5 Investment Program)
13:27 Religious Route (R1 Visa)
14:56 Conclusion
આ વીડિયો માત્ર *માહિતી અને સમજણ માટે* છે. આ કોઈ વ્યક્તિગત immigration અથવા legal advice નથી.
જો તમને અમેરિકા અને અહીંના જીવન વિશે ગુજરાતી ભાષામાં માહિતી મેળવવી ગમે, તો *Like 👍, Share અને Subscribe 🔔* કરવાનું ભૂલશો નહીં.
#USA #America #Gujarati #GujaratisInUSA #USAImmigration #USAvisa #GujaratiInAmerica