અલી ઓ ગણપતિ કેવા છે👌👌👌(ભજન નીચે લખેલું છે ) 9429678228........72279 67068
Hanuman bhajan mandal bharuch
0:00 / 0:00
અલી ઓ ગણપતિ કેવા છે👌👌👌(ભજન નીચે લખેલું છે ) 9429678228........72279 67068
144 470 просмотров · 3 года назад
Hanuman bhajan mandal bharuch
3,81 тыс. подписчиков
144 470 просмотров · 3 года назад
અલી ઓ ગણપતિ કેવા છે........ (2)
એ તો વિધ્નો ના હરણાર ગણપતિ એવા છે....
મને એની સાથે ફાવે છે.....
મારા ઘરે રોજ આવે છે.....
મારા દુખડા હરી હરી જાય ગણપતિ એવા છે.....
અલી ઓ ગણપતિ કેવા છે........
એને પીળા પીતાંબર શોભે છે.....
એને માથે મુગટ શોભે છે.....
એના કંઠે એકાવન હાર ગણપતિ એવા છે.....
અલી ઓ ગણપતિ કેવા છે........
એના કાને કુંડલ શોભે છે.....
એ તો લાંબી સૂંઢવાળા છે.....
એ તો લાડુ ના જમનાર ગણપતિ એવા છે.....
અલી ઓ ગણપતિ કેવા છે........
એ તો પાર્વતી ના જાયા છે.....
એ તો શિવજીને બહુ વાલા છે.....
એ તો વિધ્નો ના હરનાર ગણપતિ એવા છે.....
અલી ઓ ગણપતિ કેવા છે........
એ તો રિદ્ધિ સિદ્ધિ ના સ્વામી છે.....
એ તો હનુમાન મંડળને બહુ વાલા છે.....
એની ઉંદર પર સવાર ગણપતિ એવા છે.....
અલી ઓ ગણપતિ કેવા છે........
મારૂ મન રાધા રાધા રાધા રાધા રાધા રાધા....... (2)
કે મારો મન રાધા રાધા રાધા રાધા રાધા રાધા રાધા રાધા રાધા
મારૂ મન રાધા રાધા રાધા રાધા રાધા રાધા.......
રાધે રાધે રાધે તું શ્યામ સે મિલાદે
શ્યામ સે મિલાદે ઘનશ્યામ સે મિલાદે
મારૂ મન રાધા રાધા રાધા રાધા રાધા રાધા.......(2)